પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 6 | પુરુષોત્તમ માસ ની વાર્તા | પુરુષોત્તમ માસનું મહત્વ | purushottam maas katha adhyay 6

0
266

પુરુષોત્તમ માસ કથા pdf | પુરુષોત્તમ માસનું મહત્વ | purushottam maas katha adhyay 5 | purushottam maas vrat katha | purushottam maas katha in gujarati | પુરુષોત્તમ માસ કથા

પુરુષોત્તમ માસ આધ્યાય – 6 : દુઃખ નિવેદન

દુઃખ નિવેદન નારદજીએ પૂછ્યું , ‘ હે પ્રભુ , ભગવાન મળમાસને ગોલોકમાં લઈ ગયા પછી શું થયું ? વૈકુંઠપતિ નારાયણે કહ્યું , ‘ તેજથી ઝળહળતા મંદિરમાં ભગવાન વિષ્ણુ મળમાસને દોરતા આગળ ચાલ્યા તો દ્વારપાળોએ તેમને નમન કર્યા પછી તેમને હજારો ગોપીજનોથી ઘેરાયેલા ગોલોકસ્વામી શ્રીકૃષ્ણના દર્શન થયાં . ભગવાન વિષ્ણુએ તેમની સ્તુતિ કરતાં કહ્યું ,

‘ હે પ્રભુ ! આ નાશવંત વિશ્વમાં આપ અમર છો , નિરાકાર હોવા છતાં આપ અવતાર ધરો છો . આપના સચ્ચિદાનંદ સ્વરૂપને મારું નમન છે . ‘ ભગવાન શ્રીકૃષ્ણે વિષ્ણુ અને મળમાસ તરફ સસ્મિત વદને જોયું . મળમાસે ધ્રુજતાં ધ્રુજતાં શ્રીકૃષ્ણને પ્રણામ કર્યા તો તેમણે વિષ્ણુને પૂછ્યું , ‘ આ કોણ છે ? એના મોં ૫૨ ચિંતા કેમ છે ? એવું વળી કયું દુ : ખ છે તે આટલો ધ્રુજે છે ? ’ વિષ્ણુએ કહ્યું , ‘ પ્રભુ ! આ અભાગી જીવ મળમાસ છે .

દુ : ખોના નિવારણ માટે જ આપની પાસે આવ્યો છે . આ માસ તિરસ્કૃત છે . સર્વ પ્રાણીઓ , વનસ્પતિઓ વગેરે તેને મળમાસ કહી અપમાનિત કરે છે . હું તેને અહીં લાવ્યો છું . આપ તેનાં દુઃખ દૂર કરો અને મારું આગમન સફળ કરો . ’

વારતા સાભળીએ

આધ્યાય 1 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 1 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 2 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 2 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 3 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 3 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 4 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 4 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 5 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 5 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 6 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 6 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 7 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 7 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 1

પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 2

પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 3

પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 4

પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here