લોકડાઉન તા .૩ મે સુધી અને કરવા પડશે આ સાત નિયમોની પાલન

લોકડાઉન તા . ૩મે સુધી લોકડાઉનના બીજા તબક્કાનો વધુ આકરો અમલ થશે : ” તા . ૨૦ એપ્રિલ બાદ સ્થિતિની સમીક્ષા જો નવા હોટસ્પોટ નહીં સર્જાય અને કેસ નહીં વધે તો તે વિસ્તારને લોકડાઉનમાં શરતી છૂટછાટ અપાશે નવી દિલ્હી , તા . ૧૪ દેશમાં કોરોના લોકડાઉન તા . ૩ સુધી લંબાવવામાં આવ્યું છે . વડાપ્રધાન … Read more

વધુ બે સપ્તાહનો લોકડાઉન કરવા કેન્દ્ર અને રાજ્યો સહમત થયા , જાહેરાત બાકી આ તારીખ સુધી લંબાવવામાં આવશે લોકડાઉન

વધુ બે સપ્તાહનો લોકડાઉન કરવા કેન્દ્ર અને રાજ્યો સહમત થયા , જાહેરાત બાકી હારાષ્ટ્ર અને બંગાળ અને કર્ણાટક ૩૦મી એપ્રિલ સુધી લોકડાઉન જારી રાખશે પીએમએ લોકડાઉન લંબાવવાનો સાચો નિર્ણય કર્યો કેજરીવાલ ભારતમાં કરવાના પ્રસાર અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા ૨૪ નાચવી ૧૪મી એપ્રિલ સુધી લદાયેલા ૧ દિવસતા લોકડાઉનને વધુ બે પ્તાહ માટે લંબાવવા કેન્દ્ર અને રાજ્ય … Read more

APL-1 કાર્ડ ધારકોને ફ્રી રાશન આપવાની જાહેરાત જરુરીયાતમંદ સુધી આ માહિતી પહોંચાડવા વિનંતિ

રાજકોટ શહેર – જિલ્લાની ૭૫૪ રેશનીંગ દુકાનોએ આજથી પૂરતો જથ્થો રવાના કરાશે એ . પી . એલ . પ૨૮ લાખ પરિવારોને આવતા સપ્તાહથી મફત રાશન અપાશે તમામ દુકાનોએ માલ પહોંચાડી દેવાયા બાદ જ પચાસ – પચાસ વ્યક્તિઓને બોલાવી વિતરણ કરાશે , દુકાને નહિ આવવા કલેક્ટરની અપીલ જિકોટ શહેર – જિલ્લાના ૨૧ . ૫૯ લાખ વ્યક્તિઓને … Read more

ધો.1થી8ના સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સસ્તા અનાજની દુકાનેથી અનાજ મળશે

ધો . ૧થી૮ના મધ્યાહન ભોજનના લાભાર્થીઓને ૧ . ૧૯ કરોડની સહાય ગીર – સોમનાથ જિલ્લામાં છાત્ર – વાલીના બેંક ખાતામાં મળવાપાત્ર સહાયની રકમ જમા કરી દેવાશે વેરાવળ તા ગીર સોમનાય છ %ાની સરકારી શાળામાં અભ્યાસ કરતા ધો . ૧ થી ૮ મધ્યાહન ભોજનના લાભાર્થી વિધાર્ષઓને આર્થિક સહાય આપવામાં આવશે અને કોરોના વાયરસના સંક્રમણના કારણે જીલ્લામાં … Read more

આપણાં અમુક રીત – રિવાજોમાં શાકમાર્કેટ જેવી ફીલ આવે . . જેમકે લગ્ન ગોઠવવામાં તમારો જવાબ જરૂર આપજો

છોકરી જોઈને આશા બંધાવી ગયેલા મુરતીયાના હાથમાં મોટે ભાગે “ હા ” અથવા તો “ ના ” કહેવાની છૂટ હોય છે , તો પછી છોકરીની ઈચ્છા અનિચ્છાનું શું ? એની હા છતાં છોકરો કે એનું કુટુંબ રિસ્તો હુકરાવે ત્યારે , એમના સૌના દિલ ઉપર શું શું વિતતું હશે ? મને ત્યાર પછીથી છોકરી જોવા જવાની … Read more

પ્રધાનમંત્રી જન – ધન યોજનામા કોણ ખાતુ ખોલાવી શકે? આ ખાતુ ખોલાવવા જરૂરી દસ્તાવેજ સંપુર્ણ માહિતી

૧ પ્રધાનમંત્રી જન – ધન યોજના , હેતુઃ બેંક ખાતાની સાથે જ લોકોને નાણાકીય સવલતો જેવી કે ડેબિટકાર્ડ , બેંકિંગ સર્વિસ , થાપણ , નાણાની લેવડ – દેવડ , વીમો , પેન્શન વગેરે પૂરી પાડવાનો છે . ઉપરાંત પ્રધાનમંત્રી જન – ધન યોજના રાષ્ટ્રીય નાણાકીય સમાવેશનું મિશન છે . 1 યોગ્યતા : ૧૦ વર્ષથી વધુ … Read more

ગરીબ હોવા છતા અમીરાઈ દર્શાવતા બહેનની ખાનદાનનીને સો સો સલામ.

રાજકોટ જિલ્લાના ઉપલેટાની એક સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હરિભાઈ સુવાએ એના મિત્રો તેજસ સોલંકી, મનીષ મકવાણા અને કલ્પિત નથવાણી સાથે મળીને ગરીબોને મદદ કરવા કિટ વિતરણની સેવા ચાલુ કરી છે. સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોના પરિવારની સ્થિતિની તો એના શિક્ષકને ખબર જ હોય એટલે પોતાના વિદ્યાર્થીઓના પરિવારને મદદ કરવા દાતાઓના સહયોગથી કીટ તૈયાર … Read more

કોરોનાથી થતાં મૃત્યુનો દર દરેક દેશોમાં અલગ અલગ કેમ છે? જાણો તેના વિશે વધુમાં

કોરોનાથી થતાં મૃત્યુનો દર દરેક દેશોમાં અલગ અલગ કેમ ?જર્મનીમાં કોરોના વાઇરસને કારણે સંકમિત લોકોનાં મૃત્યુનો દર તુલનાત્મક રીતે ઓછો છે .જ્યાં કોરોનાને કારણે સૌથી વધુ મૃત્યુ નોંધાયાં છે .એવા ઇટાલીના મૃત્યુદરની સરખામણીએ તો જર્મનીમાં મૃત્યુ દર ઘણો જ ઓછો છે .હાલમાં આંકડા દર્શાવે છે કે જર્મનીમાં સંકમિત લોકોનાં મોતનો દર ૦ .૪ અને ઇટાલીમાં … Read more

નિ:સહાય વૃદ્ધ વડિલો અને નિરાધાર વ્યક્તિઓને વિનામૂલ્યે ભોજન ઘેર બેઠા પૂરી પાડશે, કેવી રીતે?

મુખ્યમંત્રીશ્રીની સંવેદનસ્પર્શી વડીલ વંદના મહાનગરોમાં એકલા રહેતા-નિ:સહાય વૃદ્ધ વડિલો અને નિરાધાર વ્યક્તિઓને વિનામૂલ્યે ભોજન સેવા સ્વૈચ્છિક સેવા સંગઠનો ના સહયોગ થી સ્થાનિક સત્તા તંત્ર ઘેર બેઠા પૂરી પાડશ આઠ મહાનગરોમાં આ માટે અધિકારીઓ નિયુક્ત કરાયા -: જીવન આવશ્યક ચીજવસ્તુનો પુરવઠો પણ પહોચાડવામાં સહાય કરશે :- મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતીમાં રાજ્યના મહાનગરોમાં … Read more

21દિવસ સુધી 3.5 કરોડ લોકોને ચોખા , દાળ અને ખાંડ ફ્રીમાં આપવામાં આવશે તેમજ ખેડૂતોને ધિરાણ પરત ચૂકવવામાં 3 મહિનાની રાહત આ માહિતી દરેક ઘર સુધી પહોંચાડવા વિનંતી

21દિવસ સુધી રૂ . 5 કરોડ લોકોને ચોખા , દાળ અને ખૉડ ફ્રીમાં આપવામાં આવશે કોરોના વાઈરસના સંક્રમણને પગલે સમગ્ર દેશમાં 21 દિવસનું લૉકડાઉન જાહેર કરાયું છે ત્યારે ગુજરાતમાં લૉકડાઉનના કારણે ગરીબો , શ્રમજીવીઓ અને કામદાર વર્ગના પરિવારોને જીવન જરૂરિયાત માટે એક મહિનાનું રાશન વિનામૂલ્ય આપવાનો નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યો છે .60 … Read more