ફુલ નહી તો ફૂલની પાંખડી આપવા વિનંતી છે

#વાંચજો અને #આર્થિક_દાન_કરતા_રહેજો. #કોમલબહેન_વિમલભાઈ_ભાલાળા આજે પ્રભુ શરણ પામ્યા છે. તેની દીકરી #મૈત્રી જે 4.5 વર્ષ ની છે તેણે આજે એના મમ્મી ને ખોયા છે.. આપણે હરિ ઈચ્છા માં તો કઈ કરી શકતા નથી પરંતુ પરિવાર ની દેવા ના દુઃખ માંથી જરૂર થી બહાર લાવી શકીએ છીએ.. મિત્રો.. #મૈત્રી_દીકરી માટે #આર્થિક_દાન ની #સરવાણી #વહેતી રાખજો… કોમલ_બહેન … Read more

નાની ઉમરમાં ૬ અંગોનું દાન કરી અંગ દાનવીર બન્યો ૧૪ વર્ષીય ધાર્મિક કાકડીયા

સુરતના રહેવાસી ધાર્મિક કાકડીયા બન્યા સૌ પ્રથમ હાથનું દાન આપનાર વંદન સાથે અભિનંદન….છે આ બાળકને નાની ઉમરમાં મોટા લોકોથી સારું કામ કર્યું છે આ બાળકે  પાટણા (ભાલ) ગામના અજયભાઈ કાકડીયાના ૧૪ વર્ષીય પુત્ર ધાર્મિક કાકડીયા ઘણા સમય થી સુરત ની કિરણ હોસ્પિટલમાં કીડીનીની સારવાર લઈ રહ્યા હતા આ દરમિયાન ધાર્મિકનું બ્રેઇન ડેડ થતા હૃદય, ફેફસા, … Read more

ગુટખા બનાવનાર બિઝનેસમેન ખુદ કેન્સરનો ભોગ બન્યા

ગુટખા ભયંકર પણ પ્રતિબંધ !! ગુટખા બનાવનાર બિઝનેસમેન ખુદ કેન્સરનો ભોગ બન્યા મુંબઈ : અનેક વર્ષનો ગુટખા બનાવવાનો બિઝનેસ કરતા ૫૨ વર્ષના વિજય તિવારી સ્વયં કેન્સરનો શિકાર બન્યા છે . અત્યાર સુધીમાં ૬ વખત કીમોથેરપી અને ૩૬ રેડિએશનના દર્દનો અનુભવ કર્યા બાદ વિજય તિવારીએ પોતાનો ધૂમ નફો કરતો બિઝનેસ સમેટી લેવાનો નિર્ણય કર્યો છે . … Read more

તમારો દિવસ આટલી પ્રેરણાસભર રીયલ સ્ટોરીથી શરુ થાય તો કેવું સારું !!એકવાર અચૂક વાંચજો…એક રીયલ સ્ટોરી!

“સમાજને દસ ગણું પરત કરવાની ખેવનાં” એકવાર અચૂક વાંચજો…એક રીયલ સ્ટોરી! આ વાત છે જુનાગઢ જિલ્લાનાં મેંદરડા ગામમાં જન્મેલ અને સંઘર્ષમય પરિસ્થિતીમાં ઉછરેલ રિમ્પલ નવ નિતભાઇ નથવાણીની કે જે એક એવી દિકરી છે જેણે કઠણ અને આર્થિક રીતે કપરી જેવી સામા પુરની પરિસ્થિતી સામે સ્વમાન અને આત્મવિશ્વાસનાં તરાપા થકી પોતાનાં જીવનની એક નવીજ દિશા કંડારેલી … Read more

જીવનમાં સુખ – શાંતિ લાવવા ધ્યાનમા રાખો આટલી વાત

જીવનમાં સુખ – શાંતિ લાવવા અનુકરણ કરો આ સરળ નિયમોનું સંપૂર્ણપણે વાસ્તુશાસ્ત્ર મુજબ હોય તેવું ઘર મળવું અશક્ય છે. સિવાય કે તમે જાતે ઘર બનાવડાવ્યું હોય. જો તમે તૈયાર ઘર લીધું હોય કે ભાડે રહેતા હોય તો શક્ય છે કે તેનુ વાસ્તુ યોગ્ય ન પણ હોય. જો આવી સમસ્યા તમારી પણ હોય તો આ સરળ … Read more

પિતા વગરની વધુ ૩૦૦ દીકરીઓના પિતા બનીને લગ્નનું આયોજન કરનાર સવાણી પરિવારને દિલથી સલામ

સુરત: શહેરમાં સવાણી પરિવાર દ્વારા આયોજિત વાર્ષિક સમૂહ લગ્ન પ્રસંગોના વધુ એક એપિસોડમાં, આ સપ્તાહના અંતમાં વિવિધ સમુદાયો અને જાતિઓની 300 વધુ ‘પિતૃહીન’ છોકરીઓના લગ્ન એક કાર્યક્રમમાં થશે. શહેર સ્થિત રિયલ્ટર અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના પ્રમોટર, મહેશ સવાણી અને તેમના પરિવારે અત્યાર સુધીમાં 4,446 નિરાધાર છોકરીઓને તેઓ દર વર્ષે આયોજિત સમૂહ લગ્નમાં ગાંઠ બાંધવામાં મદદ … Read more

અમદાવાદ સિવીલ હોસ્પીટલ જવા વાળા માટે ખાસ ખબર માત્ર રૂા . ૨૦ / – રૂા . માં પ્રતિ એક વ્યક્તિને જમવાનું મળશે

અમદાવાદ સિવીલ હોસ્પીટલ જવા વાળા માટે ખાસ ખબર … કોઈપણ કારણસર કોઈપણ વ્યક્તિને અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં અથવા આજુબાજુની કોઈપણ હોસ્પિટલમાં જવું પડે તેમ હોય અને હોસ્પિટલના કામથી ત્યાં રોકાવું પડે તેમ હોય તો આપને બિલકુલ નજીવા દર ( ભાવ ) થી એક સંસ્થા રહેવા તેમજ જમવાની સેવા આપી રહી છે તો આ સેવાનો લાભ આપ … Read more

તુલસીનો છોડ સૂકાઈ ના જાય કાયમ લીલોછમ રહે તે માટે કેટલીક ટિપ્સ

શિયાળાની ઠંડી ઋતુમાં તુલસીનો છોડ સૂકાઈ ના જાય તે માટે કેટલીક ટિપ્સ હિંદુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ છે . તુલસીનો છોડ આંગણામાં હોવો શુભ માનવામાં આવે છે . દરેકના ઘરે લગભગ તુલસીનો છોડ તો હોય જ છે . શિયાળામાં તુલસીના છોડનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે . સૂકી હવા અને ધુમ્મસના કારણે તુલસીનો છોડ સૂકાવા … Read more

કોરોનામાં એક વાલી ગુમાવનારા બાળકને મહિને બે હજાર અને બંને વાલી ગુમાવનારને મહીને 4000ની સહાય મળશે

૩0મી જૂનની સ્થિતિએ ૩,૧૦૬ બાળકોએ એક વાલી ગુમાલા છે  કોરોનામાં એક વાલી ગુમાવનારા બાળકને પણ મહિને બે હજાર મળશે ગુજરાત સરકારે કોરોનામાં માં કે બાપ થાને બેમાંથી એક વાલી ગુમાવનારા ૧૮ હર્ષથી નીચેની વયના બાળકને પણ મહિને રૂ ૨ હજારની સહાય આપવાનો નિર્લય કર્યો છે. મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ આ લાભ આપવાની જાહેરાત કરી … Read more

એક સમજુ પિતાનો જગતના તમામ સંતાનોને કાગળ જરૂર વાંચજો

એક સમજુ પિતાનો જગતના તમામ સંતાનોને કાગળ વ્હાલા  દિકરા, કુશળ હશે.. ઓ પત્ર હું તને ૩ કારણોસર લખું જીવન , નસીબ અને મૃત્યુ કઈ જાણી શક્યું નથી … તો અમુક વાત જરૂરી છે કે વહેલા જ કહી દેવાય , .. ! હું તારો પિતા છું અને આવી વાત જો હું નહિ કહું , તો તને  … Read more