દેવશયની અેકાદસી વ્રત કથા મહીમા અને વાર્તા
શયની એકાદશી આષાઢ સુદ -૧૧ ) યુષિષ્ઠિરે પૂછયું : “ હે કૃપાનિધિ ! દયાવાન ! મને એ બતાવો કે અષાઢ માસનાશુક્લ પક્ષમાં કઈ એકાદશી હોય છે ? ‘ કૃપાનિધિ બોલ્યા : ‘ રાજન્ ! અષાઢ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ ‘ દેવશયની ’ અથવા ‘ દેવપોઢી એકાદશી છે . હું તેનું વર્ણન . એને … Read more