બાળવયમાં જ પરણાવી દેવામાં આવી એવી એન.અંબિકાએ સમાજ સામે કોઈ ફરિયાદો કરવાને બદલે શ્રદ્ધા પૂર્વકની જાત મહેનત દ્વારા જિંદગી જ બદલી નાંખી.
તામિલનાડુના નાનાં એવા ગામમાં રહેતી એન.અંબિકા નામની છોકરીના માત્ર ૧૪ વર્ષની ઉમરમાં જ એક છોકરા સાથે લગ્ન થયા. અંબિકા જ્યારે ૧૮ વર્ષની થઈ ત્યારે તે બે દીકરીઓની માતા હતી. અંબિકાનો પતિ તામિલનાડુ સરકારના પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરતો હતો. એકવખત પોલીસ કોન્સ્ટેબલ પતિ પરેડ જોવા માટે અંબિકાને સાથે લઇ ગયેલો. ૧૦ ધોરણ સુધીનો અભ્યાસ … Read more