લોકડાઉન તા .૩ મે સુધી અને કરવા પડશે આ સાત નિયમોની પાલન
લોકડાઉન તા . ૩મે સુધી લોકડાઉનના બીજા તબક્કાનો વધુ આકરો અમલ થશે : ” તા . ૨૦ એપ્રિલ બાદ સ્થિતિની સમીક્ષા જો નવા હોટસ્પોટ નહીં સર્જાય અને કેસ નહીં વધે તો તે વિસ્તારને લોકડાઉનમાં શરતી છૂટછાટ અપાશે નવી દિલ્હી , તા . ૧૪ દેશમાં કોરોના લોકડાઉન તા . ૩ સુધી લંબાવવામાં આવ્યું છે . વડાપ્રધાન … Read more