ફકત એક બટન દબાવવાથી મહીલાઓની સુરક્ષા થશે મેસેજને બને એટલો શેર કરજો

મહિલા સુરક્ષા માટે પૂર્વ ડીજીપી ગીથા જોહરીની આગેવાની માં વિશ્વમાં સૌપ્રથમ વખત આપણા રાજ્યમાંથી શરૂ થયેલ ડિજિટલ વુમન સેફ્ટી ગ્રુપ અંગે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો ના રિપોર્ટ અનુસાર જાહેર સ્થળો એ, જાહેર વાહનવ્યવહારમાં, કે અંગત વ્યવસાય ના સ્થળે યુવતીઓ નું જાતીય શોષણ રાત્રે વધુ થાય છેં. અને આવા ડર દરેક ઘર મા છે. આજે એ … Read more

એક પત્નીના મનની વાત અચુક વાચજો અને મિત્રો સાથે શેર કરજો

રિલેશનશીપ નિષ્ફળ જવાના અનેક કારણો છે. રિલેશનશીપની સૌથી મોટી ભૂલ એ છે કે વ્યક્તિને એવું લાગે છે કે સામા પાત્રએ તેમના માટે સતત કંઈનું કંઈ કર્યા કરવુ જોઈએ. એક સફળ રિલેશનશીપ બંને પક્ષે વિશ્વાસ અને રિસ્પેક્ટ પર આધારિત છે. આથી એકબીજાની ઉણપોને સ્વીકારી લેવાથી પણ રિલેશનશીપ લાંબો સમય ટકે છે. સંબંધો મજબૂત બનાવવામાં સ્ત્રીઓ પણ … Read more

હજાર કામ મુકી ને આ પોસ્ટ વાંચો ને જરૂર શેર કરો…..લી. એક દીકરી નો પિતા

હજાર કામ મુકી ને આ પોસ્ટ વાંચો 55ને શેર કરો…. ……… હજાર કામ મુકી ને આ પોસ્ટ વાંચો ને શેર કરો…….. આજે ફરીવાર એક દીકરી બે નરાધમો દ્વારા પાસવી બળાત્કાર નો ભોગ બની અને તેની હત્યા કરી લાશ ને તળાવ માં ફેકી દેવા માં આવી છે આણંદ જિલ્લા ના ખંભાત તાલુકાના કાણીસા ગામની 8 (આઠ) … Read more

પ્રેમ લગ્ન કરીને સાસરે આવેલી દીકરીની કરુણ વ્યથા

સમય નીકાળી ને જરૂર વાંચજો એક ભુલ. બેટા કઇ વિચાર માં લાગે છે ? આ પ્રશ્ન એક પાડોશી ના ઘેર નવી પ્રેમ લગ્ન કરી આવેલી એક દિકરી ને બાજુ વાળા કાકી કરે છે. કાકી : કેમ ચુપચાપ બેઠી છે કઇ તકલીફ હોય તો કહે તુ મારી દીકરી જેવી છે હૂ કોઇ ને નહિ કહીશ. દિકરી … Read more

કઠોર માં કઠોર બાપ પણ સહન કરવા શક્તિમાન નથી હોતો દીકરીની આ વસમી વિદાય જરૂર વાંચજો અને શેર કરજો

જે દીકરીઓ બાપના બારણામાંથી વિદાય મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે,એને જોવા તો દેવોના પણ શ્વાસ થંભી જતા હોય છે.ગામની કન્યા વિદાય નો પ્રસંગ જાણે આખા ગામની દીકરીનો પ્રસંગ બની જાય છે.જીવન ભર ક્યારેય ન રડેલાની આંખોમાં મેં અષાઢના પુર જોયા છે,બાપની આંખોમાંથી આંસુ નહીં અમૃતવરસે છે.જ ્યારે જ્યારે આ પ્રસંગ માણ્યો છે,હંમેશા એવું લાગ્યું છે … Read more

કોઈ પણ સ્ત્રી પોતાના પતિ પાસે થી ફક્ત આટલી અપેક્ષા રાખતી હોય છે વાંચો અને શેર કરો

કોઈ પણ સ્ત્રી પોતાના પતિ પાસે થી આટલી અપેક્ષા રાખતી હોય છે હું તમને નથી કહેતી કે મારા માટે ચાંદ – તારા . તોડી લાવો પણ સાંજે જ્યારે કામ પર થી ઘરે આવો ત્યારે ચહેરા પર એક સ્માઈલ લઈને આવો . હું નથી કહેતી કે સહુથી વધારે મને પ્રેમ કરો પણ એક નજર પ્રેમથી મારી … Read more

દીકરા-દીકરીની વચ્ચેના ભેદભાવ આખરે ક્યાં સુધી ચાલશે? દીકરીને વારસાગત બનાવવી જોઈએ કે નહીં તમારૂ શું કહેવું છે

કેમ દીકરીનો જન્મની ખુશી ગમમાં બદલી દેવાય છે? કેમ દીકરીના જન્મની શુભકામનાઓની જગ્યાએ લોકો અફસોસ જાહેર કરે છે? કેમ એની માસૂમ મુસ્કાન કોઈના ચહેરા પર ચિંતાની રેખા અંકિત કરે છે? આખરે એ પણ તો એક સંતાન જ છેને…તો પછી આવું કેમ ? તો પછી શું કામ એને દીકરો ન હોવાની સજા મળે? દીકરા-દીકરીની વચ્ચેના ભેદભાવ … Read more

આજની વહુઓ કરે છે આ કામ પ્રભુને પ્રાર્થના છે સો વર્ષ જીવે આજની વહુઓ તમારુ શું કહેવું

નમસ્કાર વહુઓને ઘરને અજવાળે છે આજની વહુઓ , ઘર અને ઓફીસ સંભાળે છે on આજની વહુઓ , ખર્ચવાનું ને કમાઈ – ભેગુ કરે છે – આજની વહુઓ , ઘર અને કાર પણ ચલાવી જાણે છે આજની વહુઓ , – ડો .પી .એ .શાહ , ………….. સાસુ – સસરાને “ માળા ” પકડાવી ભગવાનને પ્રાર્થના કરાવે … Read more

આ એક સંપૂર્ણ સત્ય ઘટના છે સાસરે જઇને દીકરીની ઇચ્છાઓ થઇ જાય છે આવી આ પોસ્ટ ગમે તો વાંચો અને શેર કરો .

આ એક સંપૂર્ણ સત્ય ઘટના છે. ગામડામાં રહેતી એક દીકરી ઉમરલાયક થતા એના માટે યોગ્ય જીવન સાથીની શોધ આદરવામાં આવી. એક સારો છોકરો પણ મળી ગયો. છોકરો હેન્ડસમ તો હતો જ સાથે સાથે સુખી-સંપન્ન પણ ખરો. છોકરો ગામડે રહેતો હતો અને બાજુમાં આવેલા શહેરમાં પોતાનો નાનો બિઝનેશ કરતો હતો. ………. ગામડામાં તમામ સુવિધાઓથી સભર આધુનિક … Read more

નવરાત્રિમા છોકરીઓ સેફ્ટી માટે કરો આ કામ અને કોઇ છેડતી કરે તો આ રીતે ઇમરજન્સી મદદ મેળવો

છોકરીઓએ 181 અભયમ હેલ્પલાઈન એપ ઈન્સ્ટોલ કરી રાખવી ,……… પોલીસ પણ સાદા ડ્રેસમાં ફરતી હશે સલામત નવરાત્રી | ફોનમાં 181 અભયમ એપ ડાઉનલોડ કરી રાખવી J ફોનમાં ઈન્ટરનેટ ચાલુરાખવું J મહિલા પોલીસ ગરબા ગ્રાઉન્ડ પર ટ્રેડિશનલ કેસાદા ડ્રેસમાં ફરતા હશે . J કોઈ અજાણી વ્યક્તિ તમારો ફોટો ન પાડવાશે J પ્રાઈવેટ હિકલ કેકેબને બદલે પબ્લિક … Read more