કોરોનાને લીધે થયુ બાળકનું મૃત્યુ, જે ખુબજ દુ:ખના સમાચાર છે 😰 ૐ શાંતિ😰
રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને રાજ્યમાં દરરોજ કેસમાં વધારો થયો જાય છે. રાજ્યમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 176 પર પહોંચી ગઈ છે. ત્યારે મૃત્યુ આંક 16 પર પહોંચી ગયું છે. જામનગરમાં 14 મહિનાના કોરોના બાળકનું મોત નીપજ્યું હતું. આ બાળકને 5 તારીખે એડમિટ કર્યો હતો. બાળકનું મૃત્યુ મલ્ટી ઓર્ગન ફેલ્યોર, હાર્ટ અને કિડનીના ફેઈલ … Read more