10 વર્ષથી રૂમમાં જ પુરાયેલા ભાઈ બહેનને બહાર કાઢનાર જલ્પાબેનની સેવા બદલ નતમસ્તક વંદન.
ગઈકાલે રાજકોટમાં એક એવી ઘટના ઘટી જે આજે મોટાભાગના સમાચારપત્રોમાં છપાઈ છે અને સોશ્યલ મીડિયામાં પણ ખૂબ વાઇરલ થઈ રહી છે. પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા ઉચ્ચ શિક્ષિત બે ભાઈઓ અને એક બહેન એના માતાના અવસાન પછી માનસિક અસ્વસ્થતાને કારણે છેલ્લા 10 વર્ષથી રૂમમાં જ પુરાયેલા રહેતા હતા. એમના પિતા એને ભોજન પહોંચાડતા જે થોડું જમી લેતા … Read more