વિધવા મહિલાઓને આર્થિક સહાય યોજનાનો લાભ કેવી રીતે અને કયાંથી મળશે સંપૂર્ણ માહિતી વાંચો અને શેર કરો

રાજ્યમાં વિધવા મહિલાઓને આર્થિક સહાય(વિધવા સહાય યોજના) માટેની અનેક યોજનાઓ ઉપલબ્ધ છે. આ યોજનાઓ થકી તેમના જીવનમાં રાહત અને સુવિધા પ્રાપ્ત થતી હોય છે. અહીં આવી યોજનાઓની માહિતી પ્રસ્તુત છે.પુન:સ્થાપના માટેની આર્થિક સહાય,, લાભ કોને મળવાપાત્ર છે.અરજદાર વિધવા મહિલાની ઉંમર 18 વર્ષથી 64 વર્ષ સુધીની હોવી જોઇએ. 21 વર્ષ કે તેથી વધુ ઉંમરનો પુત્ર ન … Read more

દીકરી તમને વહાલી હોય તો દીકરીની કહાની વાંચીને શેર કરો

એકવીસમી સદીના શિક્ષિતો જરા કરો વિચાર,દીકરા દીકરીના ભેદ નો શા માટે વિચાર? શાણા બનીને શા માટે કરો છો ભૃણ હત્યા? નથી માત્ર આ ભ્રૂણ હત્યા, આતો છે બ્રહ્મહત્યા. છે ચિંતાનો વિષય ઘટતું જતું દિકરીઓનું પ્રમાણ છે જવાબદાર માતા-પિતા,ડોક્ટર ને સમાજ. કરે છે શિક્ષિતો જન્મતા પહેલા દીકરીને સ્વર્ગ સીધી,કરે છે નિરક્ષરો જન્મ બાદ દીકરીને દૂધ પીતી. … Read more

વૃધ્ધો પાસેથી કોઈપણ પ્રકારનું ડોનેશન , ફી કે દાન સ્વીકારવામાં આવતું નથી નિરાધાર માં – બાપને આશરો મળે તે માટે આ પોસ્ટ બધાને શેર કરવા નમ્ર વિનંતી

સદભાવના વૃદ્ધાશ્રમ સરનામું :- રંભામા ની વાડીની બાજુમાં , શિતલ પાર્ક બી . આર . ટી . એસ . બસ સ્ટેન્ડ પાસે , ૧૫૦ ફુટ રીંગ રોડ , રાજકોટ . ફોન : ૦૨૮૧ – ૬પ૭૬પ૭૧ , મો . ૮૫૩૦૧ ૩૮૦૦૧ * અહી દાખલ થતા વૃધ્ધો પાસેથી કોઈપણ પ્રકારનું ડોનેશન , ફી કેદાન . સ્વીકારવામાં આવતું … Read more

એક પતિ-પત્ની દર્દભરી કહાની બધા વડીલમિત્રોને સમર્પિત વાંચો અને શેર કરો

હું સવાર ના છાપું વાંચી રહયો હતો…ત્યાં..રસોડામાંથી *રીટા નો *સુરીલો* અવાજ સાંભળ્યો… “એ ય ! સાંભળો છો.. ચ્હા-નાસ્તો તૈયાર છે.” મારા દરેક કામ પડતા મૂકી, તેનો સુરીલો અવાજ સાંભળવાનો લ્હાવો હું ચુકતો નથી … આ એજ અવાજ..છે, જયારે લગ્ન થયા હતા.. અને આજે ૫૭ વર્ષ ની ઉંમરે પણ આ જ શબ્દ ની મધુરતા…. ખરેખર… આ … Read more

આ છે દુિનિયાના સૌથી જોખમી માર્ગો કલીક કરી જાણો વિગતવાર માહિતી

દુિનિયાના સૌથી જોખમી માર્ગો પ્રીનગર લેહ હાઇવેT૪૪૩ કલોમીટર લાંબો આ હાઇ વે ભારતની કાશ્મીર Iટીથી લેહને જોડે છે . જોજિલા પાસેથી પસાર તો આ માર્ગ શિયાળામાં પૂરેપૂરો બરફમાં બાયેલો રહે છે . ઉનાળામાં બરફ પીગળવા નાદ હાઇ વેકાદવથી લપસણો થઈ જાય છે . મામૂપિચૂ રોડ ! દક્ષિણ અમેરિકાનો પર દેશનીંઆ સર્પાકાર માર્ગ માચુ પિચને . … Read more

બાળવયમાં જ પરણાવી દેવામાં આવી એવી એન.અંબિકાએ સમાજ સામે કોઈ ફરિયાદો કરવાને બદલે શ્રદ્ધા પૂર્વકની જાત મહેનત દ્વારા જિંદગી જ બદલી નાંખી.

તામિલનાડુના નાનાં એવા ગામમાં રહેતી એન.અંબિકા નામની છોકરીના માત્ર ૧૪ વર્ષની ઉમરમાં જ એક છોકરા સાથે લગ્ન થયા. અંબિકા જ્યારે ૧૮ વર્ષની થઈ ત્યારે તે બે દીકરીઓની માતા હતી. અંબિકાનો પતિ તામિલનાડુ સરકારના પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરતો હતો. એકવખત પોલીસ કોન્સ્ટેબલ પતિ પરેડ જોવા માટે અંબિકાને સાથે લઇ ગયેલો. ૧૦ ધોરણ સુધીનો અભ્યાસ … Read more

મોબાઈલ ફોનમાં દર મહિને 35 રૂપિયાનુ રિચાર્જ કરાવો છો તો વાંચો પુરી માહિતી થઇ જાવ જાગ્રત

મુદ્દાની વાત:મેં એમને પુછ્યું : મેડમ હું 10 વર્ષથી આપનો ગ્રાહક છું. શું આપ જણાવી શકો કે ભારતમાં વોડાફોનના ગ્રાહકોની સંખ્યા કેટલી?એમણે કહ્યું કાંઈક 22કરોડ + (એમાય હાલમાં આઈડિયા અને વોડાફોન એક થઈ ગયેલ છે/ ખરીદી લિધી છે.)…મેં સિમ લેતા સમયે રૂ 300 રોકડા ચુકવેલ. એ સમયે કંપનીએ મને કહેલું કે આ સિમની વેલીડિટી આજીવન … Read more

૨૯ લિટર દૂધ આપતી આ ભેંસની કિંમત જાણીને નવાઈ લાગશે કલીક કરી કિંમત જાણો

હરિયાણાના ભિવાની જિલ્લાના ગુજરાતી ગાંવના કિસાન પરિવારની મહ નસલની એક ભેંસ રોજ ૨૯ લિટર દૂધ આપે છે . આખા પરિવારનું પાલન – પોષણ કરવા માટે આ એક જ ભેંસ સક્ષમ છે . થોડા સમય પહેલાં જ હરિયાણામાં દૂધ હરીફાઈ યોજાઈ હતી એમાં આ ભેંસે સાડા ઓગણત્રીસ લિટર દૂધ આપીને રાષ્ટ્રીય એવોર્ડ મેળવ્યા હતો . કિસાનના … Read more

દીકરીને મળશે 4000,અને6000 અને 1 એક લાખ રૂપિયાની સહાય કલીક કરી જાણો આ યોજના વીશે । વ્હાલી દીકરી યોજના 2023 | Vahali Dikri Yojana 2024

દીકરીને મળશે 4000,અને 6000 અને 1 એક લાખ રૂપિયાની સહાય કલીક કરી જાણો આ યોજના વીશે । વ્હાલી દીકરી યોજના 2023 | Vahali Dikri Yojana 2023 । વહાલી દીકરી યોજના પરિપત્ર । વહાલી દીકરી યોજના આવક મર્યાદા । વહાલી દીકરી યોજના 2023 । દિકરી યોજના । dikari yojna | dikari mateni yojna | vahli dikari yojna … Read more

અષાઢી બીજે નીકળતી જગન્નાથની રથયાત્રાનુ મહત્વ જાણો અને દરેક વ્યક્તિ સાથે શેર કરી ધન્ય થઇ જાવ

ભગવાન જગન્નાથના રથ યાત્રા: પરમ મોક્ષદિત્યિની પર 50 લાખ ભક્તો જોડાવવાની શક્યતા છે…..રથ યાત્રા પ્રથમ પુરીમાં ચાર દિવસમાં ચાર દિવસમાં ઉજવણી કરે છે અહેવાલ: વિનીત દુબે….અમદાવાદ, 2 જુલાઇ, 2019 (યુવાપરપ્રેસ). ચાર ધામ દેશના ચાર દિશાઓમાં સ્થિત છે. તેમાં એકમાત્ર શિવા મંદિર અને ત્રણ વિષ્ણુ મંદિરો છે. પૂર્વી ઓડિશામાં પુરી ભગવાન વિષ્ણુના 24 અવતાર પૈકી એક, … Read more