બંધારણની કલમ ૩૭૦ની શીરાની જેમ ગળે ઉતરે એવી સરળ સમજૂતી.
બંધારણની કલમ ૩૭૦ની શીરાની જેમ ગળે ઉતરે એવી સરળ સમજૂતી. ભારત અને પાકિસ્તાનનાં ભાગલા પાડવા માટે બ્રિટિશ સરકારે બનાવેલા કાયદામાં ૫૬૨ દેશી રજવાડાઓ માટે એક વિશેષ જોગવાઈ કરવામાં આવી હતી. આ જોગવાઈ પ્રમાણે જે તે રાજ્યના રાજા એમની ઈચ્છા પ્રમાણે પોતાના રાજ્યને ભારત સાથે કે પાકિસ્તાન સાથે જોડવા માટે સ્વતંત્ર હતા. જો રાજા પોતાના રાજ્યને … Read more