શરદ પૂનમનુ પૌરાણિક મહત્વ અને આ દિવસે દુધ-પૌવા શા માટે મૂકવામાં આવે છે | sharad purnima ki katha

sharad purnima ki katha

sharad purnima ki katha | શરદ પૂનમ નું મહત્વ: પૌરાણિક માન્યતાઓ અને શરદ ઋતુ , પૂર્ણાકાર ચંદ્રમાં , સંસાર ભરમાં ઉત્સવનું વાતાવરણ .. ગરબાની વિશેષ રમઝટ , એટલ જ શરદ પૂનમ. આ દિવસે સૌ કોઈ રાહ જુએ છે એ સમયનો જ્યારે ચંદ્ર 16 કળાએ ખીલીને ધરતી પર અમૃત વરસાવે છે. વર્ષા ઋતુની વિદાય અને શરદ … Read more

સત્સંગમાં ગવાય એવું માતા-પિતાનું ખુબ સરસ ભજન છે જરૂર વાંચજો અને શેર કરજો

માનવ થઇને સેવા કરજે , મા – બાપ છે ભગવાન સીતારામ સીતારામ ભજીએ સીતારામ  , હરિને હારે હેત લગાડીએ ભજીએ સીતારામ આંધળાને લૂલા – લગડા ગરીબ મા ને બાપ……… માનવ થઇને સેવા કરજો મા – બાપ છે ભગવાન પત્થર એટલા દેવ કરી પૂજ્યા, ત્યારે તારું મુખડું જોયું મારા લાલ …….સંતાન થઇને સેવા કરજો મા – … Read more

ઋષિ પાંચમ | સામા પાંચમ વ્રત વિધિ અને આ પાંચમ શા માટે રહેવામાં આવે છે

ભાદરવા મહિનાના સુદ પક્ષની પાંચમ ની તિથીને  ઋષિ  તિથિએ આ વ્રત આવે છે. કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જગદગ્નિ અને વશિષ્ઠ ઋષિઓની પૂજા આ દિવસે ખાસ કરવામાં આવે છે. આ વ્રતમાં સપ્તઋષિઓ સહિત અરૂંધતીનું પૂજન કરવામાં આવે  છે ઋષિ પાંચમનો ઉપવાસ કરતી વખતે ધ્યાન રાખવામાં આવતી બાબતો :   1. માટી કે તાંબાના કળશમાં જવ ભરીને … Read more

મનગમતો જીવનસાથી મેળવવા કેવડા ત્રીજની વ્રત વિધિ અને વ્રતનો મહિમા

ભાદરવા સુદ ત્રીજનો દિવસ કેવડા ત્રીજ તરીકે ઓળખાય છે. સૌભાગ્યવંતી સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખતી હોય છે અને ગૌરી શંકરની આરાધના  કરી તેમની  પ્રસન્નતા પ્રાપ્ત  કરતી હોય છે. તો, ઘણીવાર કુંવારિકાઓ પણ મનગમતો જીવનસાથી  પ્રાપ્ત થાય તે માટે કેવડા ત્રીજનું વ્રત કરી મહાદેવને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે.  લોકવાયકા અનુસાર આ વ્રતના પ્રતાપે  … Read more

શ્રાવણમાસમાં અમાવાસ્યા (અમાસ) કરો આ દાન તમારી મનોકામના પૂરી થશે

શ્રાવણમહિના દરમિયાન અન્નદાન અને વસ્ત્રદાનનો ખુબ  મહિમા  છે : શ્રાવણ માસના પ્રારંભથી અંત સુધી ચારેબાજુ જીવદયા પ્રવૃતિઓ થાય છે .શાસ્ત્રોકત માન્યતા અમાસના પર્વે અન્નદાન, વસ્ત્રદાનનું વિશેષ મહત્વ હોવાથી સાધુ,બ્રાહ્મણ, પુજારી,સંત અને મહંતને વસ્ત્રનું દાન કરવામાં આવે છે  આ પર્વે ભૂદેવને પેન્ટ,શર્ટનું કાપડ, લાલ મુગટો, પીળી પીતાંબરી, ધોતીયુ, લાલ ગમચા, રામનામની શાલની ભેટ આપવાની વર્ષોજુની પરંપરા આજની … Read more

મકર(ખ, જ) રાશી પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશી વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર મકર રાશી  કુલ ૧૨ (બાર) રાશીઓ માની એક રાશી માનવામાં આવે  છે. આ રાશીચક્રની દસમી રાશી ગણાય છે. મકર રાશિ (જ, ખ) પર થી બેબી બોય (છોકરો) માટે તમે પણ સારા સારા નામ કમેન્ટમાં સજેસ્ટ કરી શકો છો ખ્યાલ, ખંજન, ખુશલ, ખગેશ, ખેલન, ખુશાલ. જગત, જતીન, જપન, જલ્પન, જશ, જાગૃત, જીતેન, જગન, … Read more

કોઈપણ બાળક મોટી બીમારીથી પીડાતા હોય અને ઓપરેશન કરવાનું હોય તો સંપર્ક કરો

કિરણ હોસ્પિટલ દ્વારા ૭૫૦ બાળકોની વિનામુલ્યે સર્જરી થશે જટીલ બીમારી ધરાવતા ૧૦ વર્ષ સુધીના બાળકોને આ લાભ મળશે : મયુરભાઇ સવાણી ધબકાર પ્રતિનિધિ સુરત.તા .૧૨ – આઝાદી કા અમૃત મહોત્સવની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે .આ ઉજવણી સંપૂર્ણ વર્ષ ચાલશે .દેશમાં જટીલ બીમારીથી પીડાતા ૭૫૦ બાળકોને વિનામૂલ્યે સર્જરી કરી નવજીવન આપવામાં આવશે .જટીલ … Read more

રાંધણ છઠ મહિમા જાણો પૂજા કેવી રીતે કરશો અને કઈ બાબતનું ધ્યાન રાખશો

દર વર્ષે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની છઠ્ઠની તિથિને રાંધણ છઠ તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 9 ઑગષ્ટ એટલે કે આજે મનાવવામાં આવી રહ્યો છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે શ્રીકૃષ્ણના મોટા ભાઇ બલરામનો જન્મ થયો હતો. એટલા માટે મહિલાઓ પોતાના પુત્રના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિની કામના માટે ઉપવાસ રાખે છે. આ તહેવાર … Read more

દશામાંની આરતી। દશામાં નો થાળ । દશામાંનો ગરબો। dashamani aarti | divda zagmag

આરતી :1 દીવડા ઝગમગ ઝગમગ થાય, ગરબો ઘૂમતો ઘૂમતો જાય… માડી અમે લાવ્યા ચૂંદડી ની જોડ, માડી તમે પેહરો તો આનંદ થાય…દીવડા ઝગમગ… માડી અમે લાવ્યા ચુડલી ની જોડ, માડી તમે પેહરો તો આનંદ થાય…દીવડા ઝગમગ… માડી અમે લાવ્યા ફુલ્ડાનાં હાર, માડી તમે ધરો તો આનંદ થાય…દીવડા ઝગમગ… માડી અમે લાવ્યા નૈવેદ્યનોં થાળ, માડી તમે … Read more

ધન(ઢ, ધ, ભ, ફ) રાશી પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશી વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

ધન(ઢ, ધ, ભ, ફ) રાશી પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશી વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો । all rashi name gujarati ધન(ઢ, ધ, ભ, ફ) રાશી વિશે થોડી જાણકારી સંસ્કૃત નામ  : ધન છેનામનો અર્થ : ધનુષ્યભાગ્યશાળી રંગ : પીળો પ્રકાર : અગ્નિ પિત્ત-દ્વિસ્વભાવસ્વામી ગ્રહ : ગુરુનામાક્ષર : ભ,ધ,ફ,ઢ ભાગ્યશાળી દિવસ/વાર : ગુરુવાર, શનિવાર ધન(ઢ, ધ, ભ, ફ) રાશી … Read more