ગિરનારના ગૌરવ સમાન પૂ. વિશ્વંભર ભારતી બાપુના નિર્વાણને નત મસ્તક વંદન.
જેના ચહેરા પરનું તેજ એની સાધુતાનો પરિચય આપે છે એવા ગિરનારના ગૌરવ સમાન પૂ. વિશ્વંભર ભારતી બાપુના નિર્વાણને નત મસ્તક વંદન. પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી ભારતીબાપુ ભારતી આશ્રમ, જુનાગઢ આજરોજ બ્રહ્મલીન થયા છે. તેઓશ્રી સનાતન હિન્દુ ધર્મના ખૂબ જ અગ્રણી સંત હતા અને જીવનની છેલ્લી ક્ષણો સુધી હિન્દુ ધર્મ અને સમાજની ખૂબ જ મોટી સેવા … Read more