પુરુષોત્તમ માસ આધ્યાય 30 | purushottam maas adhyay 30 | purushottam maas katha

અમાસ • આજનો પાઠ પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૩૦ :પુરુષોત્તમ માહાત્મ્ય-ફળ અધ્યાય ૩૦માં : પરસેવાના પૈસાની કથા સૂત પુરાણી બોલ્યા : “હે શૌનકાદિક મુનિઓ ! નારદજીએ પૂછ્યું : ‘બધાં દાનોમાં શ્રેષ્ઠ દાન કાંસાના સંપુટને કહો છો, તો તેનું કારણ શું ? આનો ભગવાન નારાયણે જે ખુલાસો કર્યો તે હું તમારી સમક્ષ જણાવું છું : પૂર્વે … Read more

પુરુષોત્તમ માસની કથા અધ્યાય 29 | purushottam maas katha adhyay 29 | purushottam mas mahima | સંધ્યાકાળના નિયમો | નણંદ -ભાભીની કથા

વદ ૧૪ , આજનો પાઠ પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૨૯ મો સંધ્યાકાળના નિયમો સૂત પુરાણી બોલ્યા : ‘ ‘ હે શૌનકાદિક મુનિઓ ! કદરી બ્રાહ્મણ ગોલોકમાં સ્થાન પામ્યો , તેનું કારણ તેનાથી પુરુષોત્તમ માસમાં ન છૂટકે નિરાહાર રહેવાયું અને પવિત્ર કુંડમાં સ્નાન પામ્યો તે છે . હવે ભગવાન નારાયણને નારદજીએ પ્રશ્ન પૂછ્યો : ‘ આપે … Read more

પુરુષોત્તમ માસની કથા અધ્યાય 28 | purushottam maas katha adhyay 28 | purushottam mas mahima | કદરી બ્રાહ્મણ ગોલોકમાં | વૈકુંઠની જાતરાની કથા

વદ ૧૩ : આજનો પાઠ પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૨૮મો : કદરી બ્રાહ્મણ ગોલોકમાં અધ્યાય ૨૮મો : વૈકુંઠની જાતરાની કથા સૂત પુરાણી બોલ્યા : “હે શૌનકાદિક મુનિઓ ! ભગવાન નારાયણે જે કથા નારદજીને કહી હતી, તે કથા હું તમને આગળ કહું છું તે સાંભળો : કદરી બ્રાહ્મણને પોતાનાં પાપોના ફળરૂપે ઘણો સમય પ્રેતયોનિમાં પસાર કરવો … Read more

પુરુષોત્તમ માસની કથા અધ્યાય 26 | purushottam maas katha adhyay 26 | purushottam mas mahima | વ્રતનાં વિધિ-નિયમો | તાવડી-તપેલીની કથા

વદ ૧૧૦ આજનો પાઠ: પુરુષોત્તમ માસની કથા અધ્યાય 26 : વ્રતનાં વિધિ-નિયમો અધ્યાય ૨૬મો : તાવડી-તપેલીની કથા સૂત પુરાણી બોલ્યા : “હે શૌનકાદિક મુનિઓ ! હવે મુનિ વાલ્મીકિ રાજા દેઢધન્વાને વ્રત છોડવાની વિધિ અંગે જણાવે છે, તે હું તમારી સમક્ષ કહું છું તે સાંભળો : વ્રત કરનારે આખા પુરુષોત્તમ માસ દરમિયાન એકટાણું કરવું. તેણે બ્રાહ્મણોને … Read more

પુરુષોત્તમ માસની કથા અધ્યાય 25 | purushottam maas katha adhyay 25 | purushottam mas mahima | વ્રત-ઉદ્યાપનવિધિ | મેનાવ્રતની કથાની કથા

વદ ૧0 : આજનો પાઠ : પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૨૫ મો વ્રત-ઉદ્યાપનવિધિ અધ્યાય ૨૫મો : મેનાવ્રતની કથાની કથા સૂત પુરાણી બોલ્યા : “હે શૌનકાદિ મુનિઓ ! રાજા દંઢધન્વાએ પુરુષોત્તમ માસના વ્રતની ઉદ્યાપનવિધિ અંગે પૂછતા મુનિ વાલ્મીકિએ તેમને જે જણાવ્યું હતું, તે હું તમને હવે જણાવું છું : પુરુષોત્તમ માસમાં કૃષ્ણ પક્ષમાં ચૌદશ અથવા આઠમને … Read more

પુરુષોત્તમ માસની કથા અધ્યાય 24 | purushottam maas katha adhyay 24 | purushottam mas mahima | દીવાનો મહિમા | વણિક શેઠની કથા

purushottam mas adhaya 24

વદ 9: આજનો પાઠ : પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૨૪મો દીવાનો મહિમા અધ્યાય ૨૪મો : વણિક શેઠની કથા સૂત પુરાણી બોલ્યા : “હે શૌનકાદિક મુનિઓ ! મણિગ્રીવે પોતાનું જીવનવૃત્તાંત ઉગ્રદેવને જણાવ્યા પછી કહ્યું : “મારો આ દારિત્ર્યનો નાશ થાય અને હું વૈભવશાળી બની સુખપૂર્વક જીવન ગાળી શકું તેમ કરો.’ ઉગ્રદેવ મુનિએ જણાવ્યું : “તે મારો … Read more

purushottam ma adhyay 23 | Purushottam mas katha | adhik mas | purushotam mas katha adhyay 23

વદ ૮ : આજનો પાઠ પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૨૩મો: ચિત્રબાહુનું આખ્યાન અધ્યાય ૨૩મો : ખાઉધરા દીકરાની કથા સૂત પુરાણી બોલ્યા : “હે મુનિશ્રેષ્ઠો ! પુરુષોત્તમ માસમાં દીવાના દાન કરવાથી શું ફળ મળે છે, તે જાણવાની ઇચ્છા દંઢધન્વાએ વાલ્મીકિ ઋષિ આગળ વ્યક્ત કરી. આથી વાલ્મીકિ ઋષિએ તેમની સમક્ષ ચિત્રબાહુ રાજાની જે કથા કહી તે હું … Read more

પુરૂષોત્તમ 108 નામ | purushottam 108 naam | 108 namavali | 108 mala | 108 nam gujarati

૧. ૐ શ્રી કૃષ્ણાય નમઃ૨. ૐ સત્ ચિત્ આનંદ સ્વરૂપાય નમઃ૩. ૐ નિત્ય લીલા વિનોદ કૃતાય નમઃ૪. ૐ સર્વ આગમ વિનોદાય નમઃ૫. ૐ લક્ષ્મી ઈશાય નમઃ૬. ૐ પુરુષોત્તમાય નમઃ૭. ૐ આદિકાલાય નમઃ૮. ૐ સર્વ કાલાય નમઃ૯. ૐ કાલાત્મા સ્વરૂપાય નમઃ૧૦. ૐ માયયાવૃતાય નમઃ૧૧. ૐ ભક્તોદ્ધાર-પ્રયત્ન તત્પરાય નમઃ૧૨. ૐ જગત કર્તાય નમઃ૧૩. ૐ જગન મયાય નમઃ૧૪. … Read more

purushottam mas katha adhyay 22 | પુરુષોત્તમ માસ કથા અધ્યાય 22 | અધિક માસ | PURUSHOTAM MAS KATHA VARTA | VRAT NIYAMO | વ્રત વિધિ | વ્રત નિયમો | VRAT VIDHI

પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૨૨મો વ્રત – નિયમો અધ્યાય ૨૨મો : અણમાનીતી રાણીની કથા સૂત પુરાણી બોલ્યા : “હે મુનિશ્રેષ્ઠો ! વાલ્મીકિ ઋષિએ દેઢધન્વાને પુરુષોત્તમ માસ અંગેના જે વ્રત-નિયમો કહેલ, તે હવે તમારી સમક્ષ વિસ્તારથી જણાવું છું તે સાંભળો : ઘઉં, ચોખા, બધાં ધોળાં ધાન્ય, મગ, જવ, તલ, વટાણા, ડાંગ, સામો, વાસ્તુક શાક, હિલમોચિકા ભાજી, … Read more

શ્રી પુરુષોત્તમ બાવની | purushottam bavni | stuti path lyrics

શ્રી પુરુષોત્તમ બાવની શ્રી પુરુષોત્તમ દેવ તણો, અધિક માસ છે એમ ભણો સર્વ વ્યાપી સર્વ રૂપ, એક છે પુરુષોત્તમ મુખ જય જય જય પુરુષોત્તમ, અધિક માસે દર્શન જય જય જય પુરુષોત્તમ, અર્પી દઈએ તન-મન — પ્રાણ ધરીએ આપ ચરણે, લેજો અમને આપ શરણે શરીર માંહે પ્રાણ તમે છો, સર્વ વેદોનું જ્ઞાન તમે છો લૌકિક નથી … Read more