લોકોના મ્હેણાં-ટોણાને ચેલેન્જ તરીકે સ્વીકારીને એવો જડબાતોડ જવાબ આપ્યો કે જેથી સૌની બોલતી બંધ થઈ ગઈ
આજે એક એવા યુવાન સાથે ઓળખાણ થઈ જેણે મિત્રો અને લોકોના મ્હેણાં-ટોણાને ચેલેન્જ તરીકે સ્વીકારીને એવો જડબાતોડ જવાબ આપ્યો કે જેથી સૌની બોલતી બંધ થઈ ગઈ. ……… રાજકોટમાં રહેતો જયદીપ નાટડા શરીરે બહુ પાતળો હતો. ધોરણ ૧૨નો અભ્યાસ પુરો કરીને કોલેજમાં આવ્યો ત્યારે વજન માત્ર ૪૪ કિલો જ હતું. કોલેજમાં મિત્રો એની મજાક કરતા. મકોડી … Read more