ફક્ત 12 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર, અકસ્માત સમયે 2 લાખ રૂપિયા સુધી વીમા કવર

*પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના- ફક્ત ૧૨ રૂ./ વર્ષ પ્રીમીયમ.* કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત સામાજિક સુરક્ષા યોજનાઓમાં વડાપ્રધાન સુરક્ષા વીમા યોજનાનો પણ સમાવેશ થાય છે. આ વીમા યોજનામાં, માત્ર 12 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર, અકસ્માત સમયે 2 લાખ રૂપિયા સુધી વીમા કવર આપવામાં આવે છે. આ રકમ તમારા લિંક્ડ બેંક ખાતામાંથી જ કાપવામાં આવે છે. આ … Read more

ગામડામાં રહેતા ખેત મજૂરો માટે મફત પ્‍લોટની યોજના વીશે અચુક વાંચો

રાજ્યના ગ્રામ્‍ય વિસ્‍તારમાં ગરીબી રેખા નીચે જીવતા જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્‍ય કારીગરો માટેની આવાસ યોજના સરદાર આવાસ વસાહત રામપુર જી. વડોદરા ગામડામાં રહેણાંકની સમસ્‍યાના ઉકેલ માટેનું વ્‍યૂહાત્‍મક આયોજન રાજ્ય સરકારે કર્યું છે. ગરીબોને આજે નવી જીંદગી જીવવાનો અને ગરીબ વસ્‍તીની વસાહત તરીકે નવી જીવન સંસ્‍કૃતિ તરફ જવાનો અવસર મળ્યો છે. ગુજરાત ગ્રામ્‍ય વિસ્‍તારમાં ગરીબીરેખા … Read more

તમારા ગામમાં જમીનનો રેકર્ડ જોવા માટે અહીં ક્લિક કરો

જમીન સર્વે નંબર જોવા માટે જમીનનો રેકર્ડ જોવા માટે https://anyror.gujarat.gov.in   click hereવેબ-સાઇટ સિવાય મહેસૂલ વિભાગ, ગુજરાત રાજ્ય ની અન્ય કોઇ વેબ-સાઇટ કે મોબાઇલ એપ નથી. જેની ખાસ નોંધ લેવી. The information provided online is updated, and no physical visit is required for this information. For additional information you may visit respective office. તમારા ગામમાં જમીનનો … Read more

બાંધકામ રોકાયેલ શ્રમિકના બાળકો અને તેમની પત્નીને મળે છે શિક્ષણ સહાય યોજના જરૂરિયાત લોકોને આંગળી ચિંધવાનું કામ જરૂર કરજો

ઉદ્દેશ: બાંધકામ વ્‍યવસાયમાં રોકાયેલ બાંધકામ શ્રમિકના બે બાળકોને પ્રાથમિક શાળાથી શરૂ કરીને ઉચ્‍ચ શિક્ષણ (પી.એચ.ડી) સુધી સહાય મેળવીને પોતાની કારકિર્દીનું ઘડતર કરી શકે તે આ યોજનાનો ઉદ્દેશ છે. બાંધકામ શ્રમયોગીના પત્નીને પણ હવેથી આ યોજના હેઠળ શિક્ષણ સહાય મળવા પત્ર છે. (વય મર્યાદા – ૩૦ વર્ષ) યોજના: બે બાળકો તથા બાંધકામ શ્રમિકના પત્ની (વય મર્યાદા ૩૦ વર્ષ … Read more

ડોમિસાઈલ સર્ટીફીકેટ કઇરીતે કઢાવવુ અને જરૂરી ડોક્યુમેન્ટ વીશે વધુમાં વાંચો અને શેર કરો

ડોમિસાઈલ સર્ટીફીકેટn  ડોમીસાઈલ એટલે તમે ગુજરાતના વતની કે ગુજરાતી છો અને તમારે ગુજરાતની કોઈપણ યુનિવર્સિટીમાં એડમીશન લેવું હોય ત્યારે અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ કરતા તમારી પસંદગી પહેલી થાય એ માટેનો પુરાવો એટલે ડોમીસાઈલ સર્ટીફીકેટ.. પુરાવાઓની પ્રમાણિત નકલ અરજદારનો તલાટી રૂબરૂ જવાબ પંચનામું, સોગંદનામું, રહેઠાણના પુરાવા (ગ્રામ પંચાયત /મ્યુનિ. ટેક્ષ બીલ /લાઈટ બીલ /ટેલીફોન બીલ /વિ પૈકી … Read more

ડ્રાઈવિંગ લાયસંસના નિયમમાં થયો મોટો ફેરફાર, દરેક લોકોએ આ વિગત જાણવી ખુબ જરૂરી

RTOમાં ફોર વ્હિલર વ્હીકલનું four wheeler license લાઇસન્સ મેળવવા લેવામાં આવતા ડ્રાઇવિંગ ટેસ્ટમાં હવેથી ઓટોમેટિક મોટરકાર માન્ય રહેશે. ચૂંટણી Home ગાંધીનગર ગુજરાતમાં ડ્રાઈવિંગ લાયસંસના નિયમમાં મોટો ફેરફાર, દરેક વાહનચલાકે આ વિગત જાણવી જરૂરી RTOમાં ફોર વ્હિલર વ્હીકલનું લાઇસન્સ મેળવવા લેવામાં આવતા ડ્રાઇવિંગ ટેસ્ટમાં હવેથી ઓટોમેટિક મોટરકાર માન્ય રહેશે. એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 27 … Read more

બાલીકાઓને દર વર્ષે રૂ.300 થી 1000 સુધીની શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે વાંચો અને શેર કરો

બાલિકા સમૃદ્ધિ યોજના : હેતુ : ગરીબી રેખા નીચેના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના કુટુંબોમાં જન્મેલી બાલિકાઓને આર્થિક મદદ આપવાના ઉદ્દેશથી આ યોજના અમલમાં મૂકેલ છે . પાત્રતા : ગરીબી રેખા નીચેના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના કુટુંબોમાં 15 ઓગસ્ટ 1997 બાદ જન્મેલી બાલિકાઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે એક કુટુંબ દીઠ બે બાલિકાઓને આ યોજનાઓ … Read more

ખેડૂતો માટેની ‘સાત પગલાં ખેડૂત કલ્યાણના’ યોજના શું છે જાણો

સરકારે ખેડૂતો માટેની ‘સાત પગલાં ખેડૂત કલ્યાણના’ યોજનાની શરૂઆત કરી છે. છેલ્લા 4 વર્ષમાં ખેડૂતો પાસેથી રૂ.15 હજાર કરોડની ખેત-પેદાશોની ટેકાના ભાવે ખરીદી કરાઈ. ગુજરાત સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગતગાય નિભાવ ખર્ચ યોજના અને પ્રાકૃતિક કૃષિ કીટ યોજનાનો શુભારંભ કાર્યક્રમ રાજ્યસરકારના કૃષિ મંત્રી શ્રી આર.સી. ફળદુના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. સાત પગલા ખેડૂતકલ્યાણના પૈકી … Read more

મહિલાઓને મળશે 0% વ્યાજે 1 લાખ રૂપિયાની લોન વધુમા વાંચીને શેર કરો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાતની મહિલાઓ માટેની “ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના “નું લોન્ચિંગ કર્યું હતું. આ યોજનામાં 1 લાખ સખીમંડળો દ્વારા 10 લાખ બહેનોને જોડીને પરિવારના અંદાજે કુલ 50 લાખ લોકોને આર્થિક આધાર આપવાની આપણી નેમ છે. મહિલાને શક્તિસ્વરૂપા કહીને આપણી સંસ્કૃતિમાં તેને જે ગૌરવવંતુ સ્થાન અપાયું છે તેને હવેના સમયમાં પુરૂષ … Read more

જો ATM કાર્ડ ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો ગભરાવ નહીં,આ રીતે ફોન કરી કાર્ડ બ્લોક કરાવી દો

જાણકારી / જો ATM કાર્ડ ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો ગભરાવ નહીં, કસ્ટમર કેરમાં ફોન કરી કાર્ડ બ્લોક કરાવી દો ATM કાર્ડ આપણી રોજિંદી જરૂરિયાતોમાંનું એક છે. પરંતુ જો તે ક્યાંક ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય તો ચિંતામાં આવી જવાય છે અને એ પરિસ્થિતિમાં આગળ શું કરવું એ વિશે ઘણા લોકો અજાણ હોય છે. … Read more