દીકરી સાપનો ભારો છે કે તુલસીનો ક્યારો ફોટા પર ક્લિક કરી વાંચો અને જરૂર કમેન્ટ કરજો

દીકરી દરેક માતા – પિતાની કેટલી ચિંતા કરે છે આ post પુરેપુરી વાંચજો અને શેર કરજો નાનકડા એક ગામમાં એક મા – બાપ અને નાનકડી દીકરીનું અત્યંત ગરીબ કુટુંબ માંડ માંડ પોતાનું એક ટંકનું ભોજન મેળવી ગુજરાન કરતું હતું. સવારે ખાધું હોય તો સાંજે ખાવા મળશે કે કેમ ? તે પ્રશ્નને પોતાના લલાટમાં ચોટેલું રાખી … Read more

એક સ્ત્રીની આત્મકથા જરૂર વાંચો આંખમાં આંસુ આવી જશે

એક સ્ત્રી-કન્યા જ્યારે મા ના પેટમાં હોય ત્યારે તેને લાવવી કે નહીં તેનો ફેંસલો પણ પુરુષ કરે (આજે પણ ઘણી જગ્યા એ આ થાય છે), જ્યારે જન્મ તો મા એ આપવાનો હોય. ખાસ તો એક દીકરી હોય અને બીજું બાળક આવવાનું હોય ત્યારે. પણ એક દીકરો હોય ત્યારે બીજો દીકરો ન જોઈએ એવું કોઇ નથી … Read more

માતા પિતાની છત્રછાયા ગુમાવનાર 80 ટકા દિવ્યાંગ દીકરી ઝેરોક્ષ કરી ગુજરાન ચલાવે છે

વિધાતાએ મને જે આપ્યું તે મારું ભાગ્ય છે આ ભાગ્યને તો હું બદલી શકતી નથી હું એટલી પણ કમજોર નથી કે હું કોઈ પર બોજ બનીને રહું. હું ભલે વિકલાંગ હોવ પણ મને કોઈ નો ઓજ બનવું નથી ગમતું આ દીકરીના સંઘર્ષને દિલથી સલામ 80 ટકા દિવ્યાંગ દીકરી વંદનાe માતા-પિતાની છત્રછાયા ગુમાવી, ફક્ત પગની મદદથી … Read more

માતા પિતા વગરની દીકરીઓનો સમૂહ લગ્ન યોજાશે તમારા આશીર્વાદ જરૂર આપશો

માતા – પિતાવિહોણી સર્વ સમાજની  ૧૬ દિકરીઓના સમૂહ લગ્નો યોજાશે  જુનાગઢથી શેરનાથ બાપુ સહિતના મહંતો, મહાનુભાવો હાજરી આપશે જામનગરમાં તપોવન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આગામી તા .૧૭ ની સાંજે માતા – પિતા અથવા પિતા વિહોણી ૧૬ દિકરીઓના સમુહ લગ્નો ખુબ ધામધુમથી યોજાયા છે. સંસ્થા દ્વારા સહયોગીઓની મદદથી દિકરીઓને જંગી કરીયાવર તો દિકરી પુજન નામનું વિશિષ્ટ પુજન … Read more

દીકરી વગરના જીવનની વ્યથા એક બાપને પુછો તો ખબર પડે

દીકરી વગરના જીવનની વ્યથા એક બાપને પુછો તો ખબર પડે. દીકરી ભલે ગમે ત્યાં હોય પણ હંમેશા મા બાપના દિલની નજીક હોય છે  ગમે તેટલી મોટી થઈ જાય પણ મા-બાપને મનતો એમની ઢીંગલી જ રહે છે. જિંદગી તો મૃત્યુ પછી સાથ છોડી દે, પણ જિંદગીથી વધુ સાથ નિભાવે એ દીકરી….. હ્દયમાં ધબકતો ધબકાર દીકરી …..હ્દયમાં ધબકતો ધબકાર … Read more

ફુલ નહી તો ફૂલની પાંખડી આપવા વિનંતી છે

#વાંચજો અને #આર્થિક_દાન_કરતા_રહેજો. #કોમલબહેન_વિમલભાઈ_ભાલાળા આજે પ્રભુ શરણ પામ્યા છે. તેની દીકરી #મૈત્રી જે 4.5 વર્ષ ની છે તેણે આજે એના મમ્મી ને ખોયા છે.. આપણે હરિ ઈચ્છા માં તો કઈ કરી શકતા નથી પરંતુ પરિવાર ની દેવા ના દુઃખ માંથી જરૂર થી બહાર લાવી શકીએ છીએ.. મિત્રો.. #મૈત્રી_દીકરી માટે #આર્થિક_દાન ની #સરવાણી #વહેતી રાખજો… કોમલ_બહેન … Read more

તમારો દિવસ આટલી પ્રેરણાસભર રીયલ સ્ટોરીથી શરુ થાય તો કેવું સારું !!એકવાર અચૂક વાંચજો…એક રીયલ સ્ટોરી!

“સમાજને દસ ગણું પરત કરવાની ખેવનાં” એકવાર અચૂક વાંચજો…એક રીયલ સ્ટોરી! આ વાત છે જુનાગઢ જિલ્લાનાં મેંદરડા ગામમાં જન્મેલ અને સંઘર્ષમય પરિસ્થિતીમાં ઉછરેલ રિમ્પલ નવ નિતભાઇ નથવાણીની કે જે એક એવી દિકરી છે જેણે કઠણ અને આર્થિક રીતે કપરી જેવી સામા પુરની પરિસ્થિતી સામે સ્વમાન અને આત્મવિશ્વાસનાં તરાપા થકી પોતાનાં જીવનની એક નવીજ દિશા કંડારેલી … Read more

પિતા વગરની વધુ ૩૦૦ દીકરીઓના પિતા બનીને લગ્નનું આયોજન કરનાર સવાણી પરિવારને દિલથી સલામ

સુરત: શહેરમાં સવાણી પરિવાર દ્વારા આયોજિત વાર્ષિક સમૂહ લગ્ન પ્રસંગોના વધુ એક એપિસોડમાં, આ સપ્તાહના અંતમાં વિવિધ સમુદાયો અને જાતિઓની 300 વધુ ‘પિતૃહીન’ છોકરીઓના લગ્ન એક કાર્યક્રમમાં થશે. શહેર સ્થિત રિયલ્ટર અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના પ્રમોટર, મહેશ સવાણી અને તેમના પરિવારે અત્યાર સુધીમાં 4,446 નિરાધાર છોકરીઓને તેઓ દર વર્ષે આયોજિત સમૂહ લગ્નમાં ગાંઠ બાંધવામાં મદદ … Read more

એક જ પરીવારના 6 વ્યક્તિ ગુમાવ્યા બાદ 3 દીકરીઓ નોંધારી બની

મીત્રો આ પોસ્ટ શેર કરવાથી પણ આ પરીવાર ને એક મોટી હેલ્પ થશે……. દરેક સમાજ તેમજ દરેક સેવા ભાવી સંસ્થાઓ ને એક દુખદ ઘટનાં તા.23/11/2021 ના રોજ સુરત થી કાઠીયાવાડ પોતાનાં વતનમા એક પ્રસંગે ગોંડલ થી સાપર ની વચ્ચે એક ગોઝારા અકસ્માત થતા જેમા ગઢીયા પરીવારના ચાર વ્યક્તિ અને બામબરોલીયા પરીવારના બંને પતિ પત્ની ઘટના … Read more

વિધવા મહિલાને પુન:લગ્ન કરવા માટે રૂ.50000 ની સહાય મેળવવા માટે વધુ માહિતી

વિધવા મહિલાને પુન:લગ્ન કરવા માટે રૂ.50000 ની સહાય મેળવવા માટે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ મેળવતા હોવા જોઈએ. આ યોજનાનો લાભ મેળવવા માટે 18 વર્ષ થી 50 વર્ષની ઉંમરની જોઈએ. પુન:લગ્ન કરનાર મહિલાએ પુન:લગ્ન કર્યાની તારીખથી 6 માસની અંદર નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. આ યોજનાનો લાભ મેળવવા જરૂરી પુરા ગંગા સ્વરૂપા (Vidhva Sahay) … Read more