પાવાગઢવાળી મહાકાલી માતાજીનો સંપૂર્ણ ઈતિહાસ વાંચો અને શેર કરો
ભૌગોલિક રીતે તો પાવાગઢ પંચમહાલ જિલ્લામાં છે પરંતુ વડોદરાથી પાવાગઢ જવું સુગમ પડે પાવાગઢ પર્વત કાલિકામાતાની યાત્રાના સ્થળ તરીકે પ્રસિદ્ધ છે. વડોદરાથી માત્ર 46 કિલોમીટર દૂર પાવાગઢનો ઊંચો ડુંગર આવેલો છે. ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ. ગુજરાતના ત્રણ મહાશક્તિ તીર્થોમાંનું એક-કાલિકાતીર્થ. પાવાગઢ ગુજરાતનું ત્રીજું મહત્વનું શક્તિતીર્થ છે. જેટલું ધાર્મિક તેટલું જ ઐતિહાસિક તેમજ અર્વાચીન સમયમાં પર્યટન-સ્થળ … Read more