સૌભાગ્ય યોજના’ ઉદ્દેશ્ય દેશમાં જે શહેર, નગર કે ગામડામાં ગરીબનાં ઘરમાં વીજળી ન હોય ત્યાં વીજળી પહોંચાડવાનો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ‘પ્રધાનમંત્રી સહજ બિજલી યોજના – સૌભાગ્ય યોજના’ લોન્ચ કરી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય દેશમાં જે શહેર, નગર કે ગામડામાં ગરીબનાં ઘરમાં વીજળી ન હોય ત્યાં વીજળી પહોંચાડવાનો છે. * સૌભાગ્ય યોજના એટલે પ્રધાનમંત્રી સહજ બિજલી યોજના * આ યોજના અંતર્ગત દેશના તમામ ગ્રામિણ અને શહેરી ઘરોમાં વીજળી પૂરી પાડવાનો છે * જે … Read more

બ્રેઈન ડેડ દીકરાનું હૃદય, લિવર, બંને કિડની અને બંને આંખો દાનમાં આપીને દીકરાને મૃત્યુ બાદ પણ જીવંત રાખવાનો સંકલ્પ કર્યો.

પોરબંદરના રહેવાસી સાજણભાઇ મોઢવાડિયા ભારતીય સેનામાં ફરજ બજાવીને સેવા નિવૃત થયા છે. એમનો દીકરો જય મોઢવાડિયા પણ પિતાના પગલે ભારતીય સેનામાં જોડવા ઇચ્છતો હતો. દેશસેવાના બુલંદ ઇરાદા સાથે જયે સૈનિક સ્કૂલ બાલચડીમાં એડમિશન લીધું. દેખાવડા અને પાંચ હાથ પૂરા જયે હજુ તો 15 વર્ષ પણ પૂરા નહોતા કર્યાં અને ત્રણ દિવસ પહેલા જ પોરબંદરમાં એક … Read more

આજના સમયની ગંભીર સમસ્યા જળ,વરસાદના પાણીનો સંગ્રહ કરવાની રીતો વાંચો શેર કરો

વર્તમાન સમયની અનિવાર્ય આવશ્યકતા આજની સમયની ગંભીર સમસ્યા જળ છે. જળ વિના જીવન અસંભવ છે. જેથી આજના સમયમા ચોમાસાના પાણીનો સંગ્રહ એ અતિ જરૂરિયાત છે. વિશ્વમાં વધતી જતી માનવ વસ્તી સાથે પાણીનો ઉપયોગ અને બગાડ વધ્યો છે. પરિણામે શુદ્ધ પીવાલાયક પાણીનો જથ્થો પેટાળમાં પણ ખૂટવા લાગ્યો છે. જેને પરિણામે પૃથ્વી પરના સજીવોની જળતંગી સર્જાવાના પ્રશ્ન … Read more

એજયુકેશન લોન પર વ્યાજ સબસીડી મેળવવા શું કરવું વાંચીને દરેક જરૂરીયાત મંદ વયકતિને શેર કરજો

“શશક્ષણ એ સૌથી શક્તતશાળી હશથયાર છેજેનોઉપયો ગ તમેશિશ્વનેબદલિા માટેકરી શકો છો”પ્રસ્તાિનાશશક્ષણના મહ ત્વ શવશેઅગણણત શબ્દો લખાયેલા છે. શશક્ષણ એકમાત્ર મલ્ૂયવાન સપં શિ છે, જે મનષ્ુયહાસં લ કરી શકે છે. શશ ક્ષણ એ સમકાલીન જગતમાં સફળ થવા માટેનું એક ખબૂ જ મહત્વપણૂ ણ સાધન છે. તેઅગત્યનું છેકારણ કે તને ો ઉપયો ગ જીવનમાં પડતા મોટાભાગના પડકારોનેઘટાડવા … Read more

સંતાનમાં જુએ છે અધૂરાં સ્વપ્નોનું તે પિતા વિશે જાણો

આજે ફાધર્સ ડે : સંતાનમાં જુએ છે અધૂરાં સ્વપ્નોનું અનુસંધાન જો ચાહું વો મિલે યે મુમકીન નહીં કિસ્મત હૈ મેરે પાપા કા ઘર નહીં ‘ આરામ અને અનૂકુળતાના ફૂલો પથરાતા હોય , એવો રસ્તો એને ન મોકલતા એને પડકાર , સંઘર્ષ અને કઠિનાઈના કંટકોવાળા રસ્તે ચાલતા શીખવજો આમ બનશે , તો મારી વાણી કિત થઈ … Read more

કેન્સર પિડીત પરિવારને સહાય માટેની સોશિયલ મીડિયામાં અપીલ સફળ થઇ માનવતા મહેંકી બીમાર વ્યકિતના પરિવાર માટે 20 લાખ એકત્ર થયા

કેન્સર પિડીત પરિવારને સહાય માટેની સોશિયલ મીડિયામાં અપીલ સફળ થઇ માનવતા મહેંકી , બીમાર વ્યકિતના પરિવાર માટે 20 લાખ એકત્ર થયા વચછા વિસ્તારમાં પરિવારમાં કેન્સરની બીમારીથી માવેલા આર્થિક સંકટના મેસેજ સોશિયલ મીડિયાના માધ્યમથી વાઈરેલ પતા માત્ર 48 કલાકમાં પરિવારને 20 લાખથી રકમની સહાય મળી છે નશાથી યોગી ચોક તરફ જતાં ભગવતી કૃપા સોસાયટીમાં સાવલિયા પરિવારના … Read more

વાવાઝોડાથી બચવાના ઉપાયો આ પોસ્ટ ને ભૂલ્યા વગર શેર કરી દેજો જેથી બધા ને માહિતી મળતી રહે..

 વાવાઝોડા પહેલાની તૈયારી રહેઠાણની મજબુતીની ખાતરી કરી લો , અને બાંધકામને લગતી ક્ષતિઓ દૂર કરો . • સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહો . આપના રેડીયો સેટને ચાલુ હાલતમાં રાખો , ચકાસી લો . સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહેવા પ્રયત્નો કરો . • ઢોર – ઢાંખરને ખૂંટાથી છૂટા કરી રાખો . • માછીમારોને દરિયામાં જવું … Read more

ઇન્ટર્વ્યૂમાં સફળ થવા માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખીએ…વાંચો અને શેર કરજો

જીપીએસસી . ઇન્ટરવ્યૂ સુધી પહોંચનારા તમામ ઉમેદવારોને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને ઇન્ટરવ્યૂ ખૂબ સારું જાય એ માટે શુભેચ્છાઓ પાઠવું છું. ઇન્ટરવ્યૂ આપનાર સૌ મિત્રોના લાભની કેટલીક ખૂબ મહત્વની વાતો આપની સાથે શેર કરું છું જે આપના પરિચયમાં હોય એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા વિનંતી કરું છું. મને છેલ્લા 10 દિવસમાં કેટલાય વિદ્યાર્થી મિત્રોના ફોન … Read more

ઘરમાં વૃક્ષ વાવવું છે તો આ નંબર પર ફોન કરનારની ઘરે આવીને મફતમાં મનપસંદ વૃક્ષ વાવી જાશે

ઘરમાં વૃક્ષ વાવવું છે , કરો ફોન ! પ્રકૃતિની રક્ષા કાજે પર્યાવરણપ્રેમી વિજય ડોબરિયાની પ્રશંસનીય પ્રવૃત્તિ નંબર ૬૩૫૪૮૦૨૮૪૯ પર ફોન કરો એટલે સ્વયસેવકો ઘરે આવી મનપસંદ વૃક્ષ પિજરા સાથે વાવી જશે .રાજ કૌટ , તા . પ પાંચ જૂન રખાવે ત્યારે જ મોટાભાગના લોકોને પર્યાવરણ પાદ નાવે છે , પરંતુ ખરેખર પવિરા પ્રત્યે કંઈક કર્યુ … Read more

બાઈકિંગ ક્ષેત્રે વિશ્વ વિખ્યાત થઇ ચુકેલી સુરતની “બાઈકિંગ કવીન્સ” ફરી એક વખત એક ઐતહાસિક સફર ઉપર નીકળી રહી છે જાણો તેના વિશે વધુમાં

25 દેશ, 3 ખંડ, 25000થી પણ વધુ કિલોમીટર, 3 સુરતી surti womenમહિલાઓ બાઈક યાત્રા પર નીકળશેત્રણ મહિના સુધી બાઈક યાત્રા ચાલશે સમગ્ર યાત્રામાં …યુએન-વુમનનો સહયો સુરત:બાઈકિંગ ક્ષેત્રે વિશ્વ વિખ્યાત…. થઇ ચુકેલી સુરતની “બાઈકિંગ કવીન્સ” biking quin ફરી એક વખત એક ઐતહાસિક સફર ઉપર નીકળી રહી છે. ભારતથી શરુ કરીને 25થી વધુ દેશના પ્રવાસ પછી લગભગ … Read more