સૌભાગ્ય યોજના’ ઉદ્દેશ્ય દેશમાં જે શહેર, નગર કે ગામડામાં ગરીબનાં ઘરમાં વીજળી ન હોય ત્યાં વીજળી પહોંચાડવાનો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ‘પ્રધાનમંત્રી સહજ બિજલી યોજના – સૌભાગ્ય યોજના’ લોન્ચ કરી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય દેશમાં જે શહેર, નગર કે ગામડામાં ગરીબનાં ઘરમાં વીજળી ન હોય ત્યાં વીજળી પહોંચાડવાનો છે. * સૌભાગ્ય યોજના એટલે પ્રધાનમંત્રી સહજ બિજલી યોજના * આ યોજના અંતર્ગત દેશના તમામ ગ્રામિણ અને શહેરી ઘરોમાં વીજળી પૂરી પાડવાનો છે * જે … Read more