એક શિક્ષક/વિધ્યાર્થી તરીકે અચુક વાચવા જેવી પ્રેરણાદાયી વાત

એક શિક્ષક/વિધ્યાર્થી તરીકે અચુક વાચવા જેવી પ્રેરણાદાયી વાત*.  (જગતભરના શિક્ષકોને, માતા પિતાને કે જેઓ પ્રથમ શિક્ષકો છે અને જેમનો જીવ શિક્ષકનો છે એ તમામને આ લેખ અર્પણ) *ટેડ….* નિશાળમાં પાંચમા ધોરણનો વર્ગ ચાલુ થવાનો હતો. બાળકોને નવા શિક્ષિકાબહેન માટે ઇંતેજારી હતી. બાળકો અને શિક્ષિકાબહેન બંને એકબીજા માટે નવાં હ્તાં. બેલ પડ્યો.એક સુંદર બહેને વર્ગમાં પ્રવેશ … Read more

પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજનું હાર્ટએટેકને કારણે અવસાન પ્રધાનમંત્રીજી આ દિવસને જોવાની પ્રતીક્ષા કરી રહી હતી . . . અંતિમ ટિવટ

મૃત્યુના ૪ કલાક પહેલા કલમ ૩૭૦ મુદ્દે કરેલું વિટ વાંચીને દેશભરમાં શોકનું મોજું નવી દિલ્હી પૂર્વ વિદેશમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજનું ૬૭ વર્ષની વયે અવસાન થતા દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું . મંગળવારે રાતે ૧૦ . ૨૦લાકે ધર્ટ એટેક આવતા સુષમા સ્વરાજને દિલહીની એઈમ્સમાં દાખલ કરાયા હતા જયાં ૧૧ . ૧૮ કલાકે … Read more

શીતળા સાતમનુ વ્રત અને મહત્વ – શીતળા સાતમની કથા

શીતળા માતાએ સાવરણી અને સૂપડું જેવાં ક્ષુદ્ર સેવાના સાધનોને તેમની મહત્તા અને ઉપયોગિતા જોઈ તેમણે પોતાની પાસે રાખ્યા છે. માન્યતા એવી છે કે, પ્રસ્તુત સાધનોની પૂજા કરવાથી સંતતિને રોગો થતા નથી, તેમનું આરોગ્ય જળવાય રહે છે. શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. જે વ્રતધારી સાધન-પૂજા અને કર્મ-પૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજી … Read more

આ પરીક્ષામાં જે બાળક પાસ થાય છે તે બાળક ભણવા નો બધોજ ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી મળે છે આ માહિતી ખાસ શેર કરો

ગુડ ન્યૂઝ…..ધોરણ.૫ માં લેવાતી નવોદય વિદ્યાલય માટે ના પરીક્ષા ના ફોર્મ ભરવા ના ચાલુ થઇ ગયા છે….જેમનું બાળક ધોરણ ૫ માં હાલ ભણતું હોય તે બાળક આ પરીક્ષા આપી શકે છે…. પરીક્ષા માં જે બાળક પાસ થાય છે તે બાળક ભણવા નો બધોજ ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી મળે છે….આ વખતે ફોર્મ ઓનલાઇન ભરવા ના ચાલુ … Read more

રાત્રે 19 વર્ષની કુંવારી છોકરીને કોઈ ના જુવે એ રીતે તેનો બોયફ્રેન્ડ ઘરે મુકવા આવ્યો , તેને તેના દાદાજી જોઈ ગયા પછી કંઇક આવું થાય છે

રાત્રે 19 વર્ષની કુંવારી છોકરીને કોઈ ના જુવે એ રીતે તેનો બોયા ફ્રેન્ડ ઘરે મુકવા આવ્યો , તેને તેના દાદાજી જોઈ ગયા . બીજા દિવસે દાદાજીએ છોકરીને પૂછ્યું બેટા સ્મૃતિ કાલે રાત્રે તારી બહેનપણીને ત્યાં વાંચવા માટે ગઈ ‘ હતી તો ક્યારે આવેલી ? સ્મૃતિએ કહ્યું દાદાજી હું તો રાત્રે જ ‘ પરત આવેલી , … Read more

માતા-પિતા સંતાનને ઈચ્છા મુજબના ક્ષેત્રમાં આગળ વધવામાં ટેકો આપે તો બાળકોની ક્ષમતાઓ પૂર્ણપણે ખીલતી હોય છે, શુ તમે મારી સાથે સહમત છો?

દરેક માતા-પિતાની એવી ઈચ્છા હોય છે કે એનું સંતાન સફળતાનાં શિખરો સર કરે પણ બધાની આ ઈચ્છા પૂરી થતી નથી કારણકે માતા-પિતાની અપેક્ષાઓનો બોજો બાળકોની ક્ષમતા અને વિચાર સ્વતંત્રતાને મારી નાંખે છે. બાળકોની રસરુચિની પરવા કર્યા વગર પોતાની ઈચ્છા મુજબ બાળકની કારકિર્દી ઘડવાનો પ્રયાસ કરે છે જેમાં મોટા ભાગે નિષ્ફળતા મળે છે. જો માતા-પિતા સંતાનોની … Read more

દીકરી-ઘરની દીવડી..દીકરી જન્મે છે…. દીકરી તો ઈશ્વરનો હરખ છે તમને દીકરી વહાલી હોય તો શેર કરજો

દીકરી-ઘરની દીવડી….@ અરવિંદ બારોટ ઈશ્વરને જયારે હરખનાં આંસુ આવે છે..અને એ આંસુનાં ટીપાં જ્યાં પડે છે ત્યાં દીકરી જન્મે છે…દીકરી તો ઈશ્વરનો હરખ છે દોમદોમ સાહ્યબી હોયમેડીમોલાતું હોય,ગાડીબંગલા હોયસાત સાત દીકરાહોયપણ દીકરીનહોયતોએ પરિવાર અધૂરો ગણાય જેઘરના આંગણામાં તુલસીનો ક્યારો ન હોયઓરડાઓસરીમાદીકરીની ઝાંઝરીનો રૂમઝૂમ રણકાર ન હોય એ ઘરને ઘર। ..ન કહેવાય.એ ઘર કોયલ વગરના વન … Read more

વિધવા મહિલાઓને આર્થિક સહાય યોજનાનો લાભ કેવી રીતે અને કયાંથી મળશે સંપૂર્ણ માહિતી વાંચો અને શેર કરો

રાજ્યમાં વિધવા મહિલાઓને આર્થિક સહાય(વિધવા સહાય યોજના) માટેની અનેક યોજનાઓ ઉપલબ્ધ છે. આ યોજનાઓ થકી તેમના જીવનમાં રાહત અને સુવિધા પ્રાપ્ત થતી હોય છે. અહીં આવી યોજનાઓની માહિતી પ્રસ્તુત છે.પુન:સ્થાપના માટેની આર્થિક સહાય,, લાભ કોને મળવાપાત્ર છે.અરજદાર વિધવા મહિલાની ઉંમર 18 વર્ષથી 64 વર્ષ સુધીની હોવી જોઇએ. 21 વર્ષ કે તેથી વધુ ઉંમરનો પુત્ર ન … Read more

દીકરી તમને વહાલી હોય તો દીકરીની કહાની વાંચીને શેર કરો

એકવીસમી સદીના શિક્ષિતો જરા કરો વિચાર,દીકરા દીકરીના ભેદ નો શા માટે વિચાર? શાણા બનીને શા માટે કરો છો ભૃણ હત્યા? નથી માત્ર આ ભ્રૂણ હત્યા, આતો છે બ્રહ્મહત્યા. છે ચિંતાનો વિષય ઘટતું જતું દિકરીઓનું પ્રમાણ છે જવાબદાર માતા-પિતા,ડોક્ટર ને સમાજ. કરે છે શિક્ષિતો જન્મતા પહેલા દીકરીને સ્વર્ગ સીધી,કરે છે નિરક્ષરો જન્મ બાદ દીકરીને દૂધ પીતી. … Read more

વૃધ્ધો પાસેથી કોઈપણ પ્રકારનું ડોનેશન , ફી કે દાન સ્વીકારવામાં આવતું નથી નિરાધાર માં – બાપને આશરો મળે તે માટે આ પોસ્ટ બધાને શેર કરવા નમ્ર વિનંતી

સદભાવના વૃદ્ધાશ્રમ સરનામું :- રંભામા ની વાડીની બાજુમાં , શિતલ પાર્ક બી . આર . ટી . એસ . બસ સ્ટેન્ડ પાસે , ૧૫૦ ફુટ રીંગ રોડ , રાજકોટ . ફોન : ૦૨૮૧ – ૬પ૭૬પ૭૧ , મો . ૮૫૩૦૧ ૩૮૦૦૧ * અહી દાખલ થતા વૃધ્ધો પાસેથી કોઈપણ પ્રકારનું ડોનેશન , ફી કેદાન . સ્વીકારવામાં આવતું … Read more