તુલસીના પાંદના આ નુકશાન ખાસ જાણી લો, કોણે ના ખાવા જોઈએ આ પાન
તુલસીના પાંદના આ નુકશાન ખાસ જાણી લો, કોણે ના ખાવા જોઈએ આ પાન.. ઘણા લોકો ઉધરસ કે શરદી અથવા તો ગળાને સારું રાખવા માટે તુલસીના પાંદ ચાવતા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે તુલસીના પાંદનું ક્યારેય ચાવીને સેવન ન કરવું જોઈએ. જયારે તુલસીના પાંદનું સેવન કરો છો ત્યારે તેને ચાવવાને બદલે તેના 2-4 ટુકડા … Read more