જરૂરિયાતમંદ લોકોનુ પેટ ઠારવા માટે આંગડી ચીંધવાનુ પુણ્ય કામ જરુર કરજો
લોકડાઉનના લીધે જેમને બે ટંકના જમવાના પણ સાંસા પડી રહ્યા છે એવા મુશ્કેલીમાં મુકાયેલા લોકો માટે વિજયભાઈ ડોબરિયા અને તેની સમગ્ર ટીમ સેવાનું એક અદભૂત કામ કરી રહ્યા છે. લોકડાઉનનો નિર્ણય લેવાયો ત્યારે વિજયભાઈને વિચાર આવ્યો કે રાજકોટ શહેરમાં રહેતા અને એકલવાયું જીવન જીવતા વડીલોના ભોજનની વ્યવસ્થા હવે કેમ થશે ? જે બીજાને ત્યાંથી આવતા … Read more