કુંભ(ગ,સ,શ,ષ) રાશી પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશી વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

કુંભ(ગ,સ,શ,ષ) રાશી નું  સંસ્કૃત નામ : કુંભ છે એના નામનો અર્થ : ઘડો થાય છે, આ રાશિનો પ્રકાર  : વાયુ સ્થિર સકારાત્મક છે તેમનો સ્વામી ગ્રહ : યુરેનસ છે. આ રાશી વારા લોકોનો ભાગ્યશાળી રંગ : લીલો, કાળો છે. કુંભ રાશિના લોકો માટે ભાગ્યશાળી દિવસ/વાર : રવિવાર, શનિવાર છે આ રાશિમાં નામાક્ષર : ગ,શ,સ,ષ નો સમાવેશ થાય છે કુંભ(ગ,સ,શ,ષ) … Read more

વીરપુર જલારામ બાપાના ઘડામાં ગંગા જમના રૂબરૂ પાણી ભરી જાય છે એક શેર કરીને પૂણ્ય મેળવો

જલારામ બાપાના ઘડામાં ગંગા જમના રૂબરૂ પાણી ભરી જાય છે : જલારામ બાપા ના સદાવ્રત ના સ્થળે દરરોજ જુદા જુદા સાધુ સંતો જમવા આવતા , કોઈ દર્શને કોઈ બાધા લેવા , આવતા કોઈ માગણી પણ કરતા ભિમાભી બાપુ જલારામ બાપા ના અનેક સેવકો પૈકી એક હતા એમને જલારામ બાપા ને કહ્યું મારે એક વખત ગંગા … Read more

પ્રેમ લગ્ન કરતા પહેલા જાણીલો આ જરૂરી કાયદાઓ નહિતર પાછળથી પછતાવું જોશે

ભારત  સરકારે ૧૯૫૪માં  સ્પેશિયલ મેરેજ એક્ટ બનાવ્યો. આ કાયદામાં  લગ્નને civil marriage અથવા registered mariage તરીકે ઓળખવામાં આવે છે અને એનો હેતુ ધર્મનિરપેક્ષ લગ્ન થાય તે હતો. આ કાયદા હેઠળ લગ્નની વિધિ કોઇ પક્ષના ધર્મ પર આધારિત હોતી નથી. આપણા દેશમાં  વિવિધ ધર્મ  પાળતા લોકો વસે છે અને એ દરેક ધર્મમાં લગ્ન માટેના કાયદાની જોગવાઇ … Read more

સાંય પ્રાર્થના | સાંજની પ્રાર્થના | અવિનયમપનય વિષ્ણુ

અવિનયમપનય વિષ્ણો દમય મનઃ શમય વિષયમૃગતૃષ્ણામ | ભૂતદયાં વિસ્તારય તારય સંસારસાગરતઃ || 1 || દિવ્યધુનીમકરંદે પરિમળપરિભોગસચ્ચિદાનંદે | શ્રીપતિપદારવિંદે ભવભયખેદચ્છિદે વંદે || 2 || સત્યપિ ભેદાપગમે નાથ તવા‌உહં ન મામકીનસ્ત્વમ | સામુદ્રો હિ તરંગઃ ક્વચન સમુદ્રો ન તારંગઃ || 3 || ઉદ્ધૃતનગ નગભિદનુજ દનુજકુલામિત્ર મિત્રશશિદૃષ્ટે | દૃષ્ટે ભવતિ પ્રભવતિ ન ભવતિ કિં ભવતિરસ્કારઃ || 4 || … Read more

દરેક માતા-પિતાને મુંજવતો પ્રશ્ન બાળકોને ક્યાં માધ્યમમાં(ગુજરાતી કે અંગ્રેજી) ભણાવવા જોઈએ જરૂર વાંચજો અને શેર કરજો

દરેક માતા-પિતાને મુંજવતો પ્રશ્ન બાળકોને ક્યાં માધ્યમમાં(ગુજરાતી કે અંગ્રેજી) ભણાવવા જોઈએ ?   દરેક વાલીઓને વાલીઓને આ પ્રશ્ન મૂંઝવે છે કે બાળકને ક્યાં માધ્યમમાં અભ્યાસ કરાવવો જોઈએ. આજ કાલ દેખા દેખીને લીધે દરેક માં બાપ અંગ્રેજી માધ્યમ પસંદ કરે છે બાળકના સંપૂર્ણ વિકાસ માટે બાળકને એ ભાષામાં ભણાવવો જોઈએ જે ભાષા એના ઘરમાં બોલાતી હોય, આપના … Read more

હોસ્પિટલના ધક્કા ખાવા નહીં પડે ઘરેબેઠા મફતમાં આયુષ્યમાન કાર્ડ મળશે

ગુજરાતમાં ‘ આપકે દ્વાર આયુષ્યમાન ‘ કાર્યક્રમ લોન્ચ કરાયો હવે હોસ્પિટલના ધક્કા ખાવા નહીં પડે ઇ – સેવા સેતુથી આયુષ્યમાન કાર્ડ મળશે ગુજરાતમાં આરોગ્યની સારી તબીબી સારવાર ઉપલબ્ધ થાય તે માટે વધુને વધુ લોકોને આયુષ્માન કાર્ડ આપવા આરોગ્ય વિભાગે તૈયારીઓ કરી છે . રાજ્યમાં આપ કે દાર આયુષ્યમાન કાર્યક્રમને રાજ્ય સરકારે લીલીઝંડી આપી છે આયુષ્યમાન … Read more

માતા પિતાની છત્રછાયા ગુમાવનાર 80 ટકા દિવ્યાંગ દીકરી ઝેરોક્ષ કરી ગુજરાન ચલાવે છે

વિધાતાએ મને જે આપ્યું તે મારું ભાગ્ય છે આ ભાગ્યને તો હું બદલી શકતી નથી હું એટલી પણ કમજોર નથી કે હું કોઈ પર બોજ બનીને રહું. હું ભલે વિકલાંગ હોવ પણ મને કોઈ નો ઓજ બનવું નથી ગમતું આ દીકરીના સંઘર્ષને દિલથી સલામ 80 ટકા દિવ્યાંગ દીકરી વંદનાe માતા-પિતાની છત્રછાયા ગુમાવી, ફક્ત પગની મદદથી … Read more

તુલા(ર,ત) રાશી પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશી વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

તુલા(ર,ત) રાશી પરથી છોકરાના નામ | ra, ta latter boys name | ra latter boy name | ta latter boys name રજત, રક્ષિત, રવિશ, રથિત, રાજન, રાધેય, રાજીવ, રોનક, રુચિર, રાઘવ, રચિત, રમ્ય, રસેશ, રાગેશ, રાજર્ષિ, રોહન, રિધ્ધેશ, રિશી, રોનક, રુદ્ભાક્ષ. રૂપમ, રૂપિન, રૂપેશ, રૂપાંગ. ૠચેશ, ૠત્વિજ, ૠક્ષાંગ, ૠતેશ, ૠત્વિક, ૠષિ. 1. તૈયબ 2. તૈખુમ … Read more

માતા પિતા વગરની દીકરીઓનો સમૂહ લગ્ન યોજાશે તમારા આશીર્વાદ જરૂર આપશો

માતા – પિતાવિહોણી સર્વ સમાજની  ૧૬ દિકરીઓના સમૂહ લગ્નો યોજાશે  જુનાગઢથી શેરનાથ બાપુ સહિતના મહંતો, મહાનુભાવો હાજરી આપશે જામનગરમાં તપોવન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આગામી તા .૧૭ ની સાંજે માતા – પિતા અથવા પિતા વિહોણી ૧૬ દિકરીઓના સમુહ લગ્નો ખુબ ધામધુમથી યોજાયા છે. સંસ્થા દ્વારા સહયોગીઓની મદદથી દિકરીઓને જંગી કરીયાવર તો દિકરી પુજન નામનું વિશિષ્ટ પુજન … Read more

ધન્ય છે આ મહાન વ્યક્તિને BMW કારમાં બરફ્ની પાટ લઈ આવી ચબુતરામાં નાખે છે

વર્ષ ૨૦૧૩ થી દર ઉનાળે દૈનિક ૮૦ કિલો જેટલો બરફ ચબૂતરામાં નાખે છે આ મહાન વ્યક્તિ પોતાની  BMW કારમાં બરફની પાટ લઇ રેસકોર્સમાં કબૂતરોને ઠંડક કરતો યુવાન જેની આજ ખુબ વખાણ થઇ રહ્યા છે તમે ફક્ત વખાણ જ કરશો કે આ કોઈ પુણ્યનું કામ પણ કરશો આ વ્યક્તિ  દર રવિવારે ગરીબોને ભોજન આપે છે તેમજ … Read more