કોરોનામાં મૃત્યુ થાય તો સફાઈકમી , રેશનના દુકાનધારક,અધીકારી, પોલીસને ર૫ લાખ મળશે

CM રૂપાણીએ પ્રવર્તમાન સંજોગોમાં નિર્ણય કર્યો કોરોનામાં મૃત્યુ થાય તો સફાઈકમી , રેશનના દુકાનધારકને ર૫ લાખ મળશે _ | ગાંધીનગર 1 ( પ્રતિનિધિ દ્વારા ) આરોગ્ય , પુરવઠા અને મહેસૂલના કર્મચારી માટે પણ સહાય ધોરણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અગાઉ રાજ્યના કોઈ પોલીસ કર્મચારીનું કોરોના વાઇરસ કોવિડ ૧૯માં અવસાન થાય તો તેમના વારસને રૂ . ૨૫ … Read more

66 લાખ કાર્ડધારકોને રૂા 1000ની સહાય લોકોના ખાતામાં સીધા જમા કરશે

ગુજરાતમાં કોરોનાનું સંકટ વધ્યુ છે. એક જ મહિનામાં કોરોનાના 1272 જેટલા કેસ નોંધાઈ ચુક્યા છે અને 48 લોકોના મોત થઈ ચુક્યા છે ત્યારે CMO સચિવ અશ્વિનીકુમાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. 66 લાખ લોકોના ખાતામાં ડાયરેક્ટ રૂા.1000 જમા કરવાની જાહેરાત કરી હતી. આ સાથે જ બીજી પણ કેટલીક અગત્યની જાહેરાત કરી હતી. 66 લાખ … Read more

સરકારે નક્કી કરેલી ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીની મફત સારવાર થશે એક રૂપિયોય લઈ શકાશે નહીં

ખાનગી હોસ્પિટલોના દર નક્કી કર્યા , ચુકવણી દર્દીઓએ નહીં સરકાર કરશે સરકારે નક્કી કરેલી ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની મફત સારવાર દર્દી પાસેથી એક રૂપિયોય લઈ શકાશે નહીં , દર્દી પાસે મા કાર્ડ , મા વાત્સલ્ય કાર્ડ કે આયુષમાન કાર્ડ નહીં હોય છતાં સારવાર થશે કોરોના વાઈરસના વધતા જતા કેસના કારણે રાજ્ય સરકારે લાખો લોકોને રાહત આપતો … Read more

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના શુ છે જાણો તેના વિશે વધુમાં અને દરેક ખેડૂત સાથે શેર કરો

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના ( PMKSY ) 1 યોજનાનો ઉદ્દેશ ‘ જલ સંચય ‘ અને ‘ જલ સિંચન ‘ દ્વારા વરસાદી પાણી ઉપયોગ કરીનેજળ સંરક્ષણ અને ભૂગર્ભ જળ રિચાર્જ સંવર્ધન તથા વોટરશેડ વિકાસ જેવા કામો દ્વારા જળ સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરવો . વરસાદ પર નોંધપાત્ર નિર્ભરતાને કારણે બીન પિયત વિસ્તારમાં ખેતી અતિ જોખમકારક અને ઓછી … Read more

આપણું આરોગ્ય હવે આપણી આંગળીના ટેરવે કોરોનાને આપો પડકાર આરોગ્ય સેતુ એપનો લઈ સહકાર

આપણું આરોગ્ય હવે આપણી આંગળીના ટેરવે કોરોનાને આપો પડકાર આરોગ્ય સેતુ એપનો લઈ સહકાર આરોગ્ય સેતુ અેપ ડાઉ નલોડ કરો અનો કોરોના વિશી જાણjલી બની • આરોગ્ય સેતુ એપમાં મળશે કોરોના સબંધી તમામ માહિતી coviD – 19ના સંકમણને લગતા જોખમો અને તેનું સચોટ વિવરણા તમારા લોકેશન અને સામાજિક ગ્રાફની મદદથી તમે કોરોના સંક્રમીત વ્યક્તિના સંપર્કમાં … Read more

લોકડાઉન તા .૩ મે સુધી અને કરવા પડશે આ સાત નિયમોની પાલન

લોકડાઉન તા . ૩મે સુધી લોકડાઉનના બીજા તબક્કાનો વધુ આકરો અમલ થશે : ” તા . ૨૦ એપ્રિલ બાદ સ્થિતિની સમીક્ષા જો નવા હોટસ્પોટ નહીં સર્જાય અને કેસ નહીં વધે તો તે વિસ્તારને લોકડાઉનમાં શરતી છૂટછાટ અપાશે નવી દિલ્હી , તા . ૧૪ દેશમાં કોરોના લોકડાઉન તા . ૩ સુધી લંબાવવામાં આવ્યું છે . વડાપ્રધાન … Read more

વધુ બે સપ્તાહનો લોકડાઉન કરવા કેન્દ્ર અને રાજ્યો સહમત થયા , જાહેરાત બાકી આ તારીખ સુધી લંબાવવામાં આવશે લોકડાઉન

વધુ બે સપ્તાહનો લોકડાઉન કરવા કેન્દ્ર અને રાજ્યો સહમત થયા , જાહેરાત બાકી હારાષ્ટ્ર અને બંગાળ અને કર્ણાટક ૩૦મી એપ્રિલ સુધી લોકડાઉન જારી રાખશે પીએમએ લોકડાઉન લંબાવવાનો સાચો નિર્ણય કર્યો કેજરીવાલ ભારતમાં કરવાના પ્રસાર અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા ૨૪ નાચવી ૧૪મી એપ્રિલ સુધી લદાયેલા ૧ દિવસતા લોકડાઉનને વધુ બે પ્તાહ માટે લંબાવવા કેન્દ્ર અને રાજ્ય … Read more

APL-1 કાર્ડ ધારકોને ફ્રી રાશન આપવાની જાહેરાત જરુરીયાતમંદ સુધી આ માહિતી પહોંચાડવા વિનંતિ

રાજકોટ શહેર – જિલ્લાની ૭૫૪ રેશનીંગ દુકાનોએ આજથી પૂરતો જથ્થો રવાના કરાશે એ . પી . એલ . પ૨૮ લાખ પરિવારોને આવતા સપ્તાહથી મફત રાશન અપાશે તમામ દુકાનોએ માલ પહોંચાડી દેવાયા બાદ જ પચાસ – પચાસ વ્યક્તિઓને બોલાવી વિતરણ કરાશે , દુકાને નહિ આવવા કલેક્ટરની અપીલ જિકોટ શહેર – જિલ્લાના ૨૧ . ૫૯ લાખ વ્યક્તિઓને … Read more

ધો.1થી8ના સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સસ્તા અનાજની દુકાનેથી અનાજ મળશે વાંચો વધુમાં

ધો . ૧થી૮ના મધ્યાહન ભોજનના લાભાર્થીઓને ૧ . ૧૯ કરોડની સહાય ગીર – સોમનાથ જિલ્લામાં છાત્ર – વાલીના બેંક ખાતામાં મળવાપાત્ર સહાયની રકમ જમા કરી દેવાશે વેરાવળ તા ગીર સોમનાય છ %ાની સરકારી શાળામાં અભ્યાસ કરતા ધો . ૧ થી ૮ મધ્યાહન ભોજનના લાભાર્થી વિધાર્ષઓને આર્થિક સહાય આપવામાં આવશે અને કોરોના વાયરસના સંક્રમણના કારણે જીલ્લામાં … Read more

પ્રધાનમંત્રી જન – ધન યોજનામા કોણ ખાતુ ખોલાવી શકે? આ ખાતુ ખોલાવવા જરૂરી દસ્તાવેજ સંપુર્ણ માહિતી વાંચો અને શેર કરો

૧ પ્રધાનમંત્રી જન – ધન યોજના , હેતુઃ બેંક ખાતાની સાથે જ લોકોને નાણાકીય સવલતો જેવી કે ડેબિટકાર્ડ , બેંકિંગ સર્વિસ , થાપણ , નાણાની લેવડ – દેવડ , વીમો , પેન્શન વગેરે પૂરી પાડવાનો છે . ઉપરાંત પ્રધાનમંત્રી જન – ધન યોજના રાષ્ટ્રીય નાણાકીય સમાવેશનું મિશન છે . 1 યોગ્યતા : ૧૦ વર્ષથી વધુ … Read more