સુનીતા બેન યાદવે જે હીંમત કરી છે અન્યાય સામે લડવાની તેથી આ યુવતી ને દરેક ઘર નો સાથ મળવો જ જોઈએ તમે સાથ આપશો કે નહી
સુરત એક ઓડિયો વાયરલ થયો હતો તે મુજબ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી કોન્સ્ટેબલ (એલઆર) સુનિતા યાદવની ગુરૂવારે રાત્રે હીરાબજારમાં ફરજ દરમિયાન કારમાં માસ્ક વગર આવેલા પાંચ જણાએ કર્ફ્યુનો ભંગ કરતા સુનિતાએ તેમને અટકાવ્યા હતા. બાદમાં ત્યાં મંત્રી કુમાર કાનાણીનો દીકરો પ્રકાશ કાનાણી આવ્યો હતો અને બંને વચ્ચે જીભાજોડી થઈ હતી.મોડી રાત્રે કોન્સ્ટેબલ સુનિતાએ રાજીનામું આપી … Read more