ગામેગામ ઓક્સિજનના બાટલા વાવવાનો અડધો ખર્ચ ઉપાડશે આ સંસ્થા
એક વૃક્ષ ઉછેરવાનો અડધો ખર્ચ રાજકોટ સદ્ભાવના વૃધ્ધાશ્રમ ઉઠાવશે | રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા અનેક પ્રવૃત્તિ ચાલી રહીરહી છે ગામેગામ ઓક્સિજનના બાટલા વાવવાની સદભાવના, કોરોના મહામારીમા ઓક્સિજનના બાટલા મેળવવા કોરોનાના દર્દી મને તેમના સગાવહાલાઓ ભયંકર રીતે હેરાન થતા જોયા છે . ઓક્સિજનની કિંમત તો માં કી શકાય એમ નથી પરંતુ તેના મહત્ત્વની કોરોનાએ ખબર પાડી … Read more