વાહન ચલાવતી વખતે રાખો આ નિયમોનુ ખાસ ધ્યાન કયારેય મેમો ભરવો નહી પડે
(૧) વાહન ચલાવતી વખતે કયા કાગળીયા સાથે રાખવા જોઇએ ? વાહન ચલાવતી વખતે હંમેશા અસલ ડ્રાઇવિંગ લાયસન્સ, પીયુસી સર્ટીફીકેટ, વીમાના કાગળીયા તથા ટ્રાન્સપોર્ટના ધંધા ફીટનેસ સર્ટીફીકેટ ટ્રાન્સપોર્ટના વાહનો માટે સાથે રાખવું ફરજીયાત છે………… (૨) નો પાર્કીંગમાંથી જો મારા વાહનને ટ્રાફીક ક્રેન લઇ જાય તો મારે શું કરવું ? ટ્રાફીક ક્રેન પોતાના નિર્ધારીત રૂટથી પોલીસ ભવન … Read more