કોરોના સમયે મેં મારી જાતને પૂછેલા સવાલો….એકવાર અચુક વાચજો અને શેર કરજો

-એષા દાદાવાળા કોરોના સમયે મેં મારી જાતને પૂછેલા સવાલો…. હું પણ ઇચ્છતી હતી કે મને કોરોના ન જ થાય. મારા ઘરમાં પણ બાસઠ વર્ષની મારી મા છે. એને પણ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ બધું જ છે. મેં બધી જ દરકાર લીધી અને છતાં મને કોરોના થયો જ. મારી માને પણ થયો. 14 દિવસના રૂમ-ક્વોરન્ટાઇનનાં આ … Read more

શું તમારૂ બાળક પણ મોબાઈલ વાપરે છે? દરેક માતા-પીતા ખાસ વાંચવું

 દરેક મા-બાપ પોતાના બાળકને ચુપ કરવા માટે કે પછી જમાડવા માટે પોતાનો મોબાઇલ ફોન બાળકના આપી દેતા હોય છે. આ સમસ્યાને પહોંચી વળવા માટે હાલમાં જ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHO દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. જે અનુસાર મોબાઈલ બાળકના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક માનવામાં આવે છે. રિપોર્ટ અનુસાર જો તમારા … Read more

તમે જાણો છો રક્ષાબંધન શા માટે મનાવવામાં આવે છે તેની પાછળ છે આ પૌરાણિક કથા

 રક્ષાબંધન શ્રાવણમાસની પૂનમના દિવસે દર વર્ષે ઉજવવામાં આવે છે. સામાન્ય રીતે રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે. તેમજ બ્રામ્હણો પણ બધાને એક દોરો બાંધે છે. તેમજ અલગ અલગ જગ્યાએ પોતાના રીવાજો પ્રમાણે અલગ અલગ રીતોથી ઉજવાય છે. પરંતુ મિત્રો તમને ક્યારેય એવો સવાલ થયો કે શા માટે આપણે આ દિવસે રક્ષાબંધન તરીકે ઉજવીએ છીએ … Read more

કુદરતી ખોડખાપણને અવગણીને પણ માણસ ધારે ત્યાં પહોંચી શકે છે. આરતી ડોગરા સફળ IAS અધિકારી છે

કુદરતી ખોડખાપણને અવગણીને પણ માણસ ધારે ત્યાં પહોંચી શકે છે. અને તેનું ઉત્તમ ઉદાહરણ છે આરતી ડોગરા. હા, ફક્ત સાડા 3.5 ફૂટની હાઈટ ધરાવનાર આરતી રાજસ્થાન કેડરની એક સફળ IAS અધિકારી છે. હોંસલા બૂલંદ હોય તો તમે ઉંચામાં ઉંચી ઉડાન પણ ભરી શકો છો એ સાબિત કરી દીધું છે આરતી ડોગરાએ. દેહરાદૂનમાં જન્મેલી આરતીના પિતા … Read more

90 વર્ષની ઉંમરે નિવૃત શિક્ષિકાએ બેન્ક ખાતામાં માત્ર 10000 જેટલી રકમ રાખીને 1,51,111/- દેશ માટે અર્પણ કર્યા

ધોળકામાં રહેતા રંજનબેન નટવરલાલ શાહ નિવૃત શિક્ષિકા છે. 90 વર્ષની ઉંમરના આ માજીના બેન્ક ખાતામાં પેન્શનની થોડી રકમ જમા પડી હતી. આ ઉંમરે બીમારીઓ અને દવાના ખર્ચને પહોંચી વળવા માટે બચત સાચવીને રાખવી બહુ જરૂરી હોય છે પરંતુ રંજનબેને કોરોના મહામારી સામેની લડાઈ માટે પોતાની બચત રકમ આપી દેવાનો સંકલ્પ કર્યો. બેન્ક ખાતામાં માત્ર 10000 … Read more

આ કપરા કાળમાં ખેડૂતો ધારે તો અનાજ, દૂધ કે શાકભાજીના ભાવ આસમાને પહોંચાડીને લોકોને લૂંટી શકે પણ એવું કરે યો એ ખેડૂત શેનો ?

પોરબંદર જિલ્લામાં રતનપર નામનું એક નાનું ગામ છે. આ ગામના પૂર્વ સરપંચ ભીમભાઈ ઓડેદરા આસપાસના વિસ્તારના જરૂરિયાતમંદ લોકો માટે લોકસહયોગથી રાશનકીટ તૈયાર કરીને પૂરી પાડવાની સેવા કરે છે. બાજુમાં આવેલા ઓડદર ગામમાં રહેતા ખેડૂત શ્રી હમીરભાઈ દેવશીભાઈ ઓડેદરાને આ વાતની જાણ થઇ એટલે એમણે પણ નક્કી કર્યું કે આ કપરો કાળ કાઢવામાં મારે પણ કંઈક … Read more

જો ATM કાર્ડ ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો ગભરાવ નહીં,આ રીતે ફોન કરી કાર્ડ બ્લોક કરાવી દો

જાણકારી / જો ATM કાર્ડ ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો ગભરાવ નહીં, કસ્ટમર કેરમાં ફોન કરી કાર્ડ બ્લોક કરાવી દો ATM કાર્ડ આપણી રોજિંદી જરૂરિયાતોમાંનું એક છે. પરંતુ જો તે ક્યાંક ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય તો ચિંતામાં આવી જવાય છે અને એ પરિસ્થિતિમાં આગળ શું કરવું એ વિશે ઘણા લોકો અજાણ હોય છે. … Read more

કોરોનામાં મૃત્યુ થાય તો સફાઈકમી , રેશનના દુકાનધારક,અધીકારી, પોલીસને ર૫ લાખ મળશે

CM રૂપાણીએ પ્રવર્તમાન સંજોગોમાં નિર્ણય કર્યો કોરોનામાં મૃત્યુ થાય તો સફાઈકમી , રેશનના દુકાનધારકને ર૫ લાખ મળશે _ | ગાંધીનગર 1 ( પ્રતિનિધિ દ્વારા ) આરોગ્ય , પુરવઠા અને મહેસૂલના કર્મચારી માટે પણ સહાય ધોરણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અગાઉ રાજ્યના કોઈ પોલીસ કર્મચારીનું કોરોના વાઇરસ કોવિડ ૧૯માં અવસાન થાય તો તેમના વારસને રૂ . ૨૫ … Read more

સરકારે નક્કી કરેલી ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીની મફત સારવાર થશે એક રૂપિયોય લઈ શકાશે નહીં

ખાનગી હોસ્પિટલોના દર નક્કી કર્યા , ચુકવણી દર્દીઓએ નહીં સરકાર કરશે સરકારે નક્કી કરેલી ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની મફત સારવાર દર્દી પાસેથી એક રૂપિયોય લઈ શકાશે નહીં , દર્દી પાસે મા કાર્ડ , મા વાત્સલ્ય કાર્ડ કે આયુષમાન કાર્ડ નહીં હોય છતાં સારવાર થશે કોરોના વાઈરસના વધતા જતા કેસના કારણે રાજ્ય સરકારે લાખો લોકોને રાહત આપતો … Read more

20 એપ્રિલ પછી સરકારે આટલી કંપનીઓને કામ કરવાની છૂટ અાપી, જુઓ તમે કામ કરો એ તો નથી ને!.

કોરોના વાયરસના ચેપને રોકવા માટે લોકડાઉનનો બીજો તબક્કો દેશમાં શરૂ થયો છે. સરકારે આ અંગે નવી ગાઈડલાઈન્સ પણ આજે બહાર પાડી દીધી છે. આ મુજબ 20 એપ્રિલથી આઇટી, આઇટી એનેબલ્ડ સર્વિસીસ (ITes) અને ઇ-કોમર્સ કંપનીઓને કામ કરવાની મંજૂરી આપવામાં આવશે. લોકડાઉન ચાલુ રહે ત્યાં સુધી સરકારે આઇટી સેક્ટરને તેના 50 ટકા કર્મચારીઓ સાથે કામ કરવા … Read more